________________
[૪૧૦ ]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત
અર્થ -આ લજજા રહિત કામ-વિષય વાસનાને વશ થવાથી બેહાલ થએલે એટલે દુબળો, શરીર પર ચાંદાવાળો. છતાં પણ કુતરે કુતરીની પાછળ દોડે છે. એવી રીતે વિષય વાસનાની ગુલામી ભેગવીને મૂર્ખ માણસે તેનાથી રાજી થાય છે. તેવા કામદેવને વશ થએલા પામર જીને ધિક્કાર છે. પરંતુ ધન્ય છે તે ધન્યકુમાર, શાલિભદ્ર અને અતિમુક્ત કુમાર વગેરેને કે જેઓ કામ વાસનાથી રહિત થઈને નિર્મલા સંયમ સાધીને સુખી થયા. માટે હે જીવ! તું પણ તેમના માગે ચાલ. ૪૦૪.
ડાહ્યા શ્રાવકે ધન્ય કુમારાદિની માફક જરૂર આત્માનું હિત કરેજ. એમ જણાવે છે – ધ રમાના હાસ્યથી છેડીજ આઠે નારને, શ્રમણ થાય સદા રમરૂ બહભેગી શાલીભદ્રને, ચરણની ઓછાશથી માલીક હવે નિજ શિરે, ઈમ સુણ તે સુરસમા સુખ નાર બત્રીશ પરિહરે. ૪૦૫
અર્થ ––પિતાની સ્ત્રીઓએ કરેલી મશ્કરીથી આઠે સ્ત્રીઓને એક સામટે ત્યાગ કરીને જેણે ચારિત્ર અંગીકાર કર્યું તે ધન્યકુમારનું હું હંમેશાં સ્મરણ કરું છું. તેવીજ રીતે તે શાલિભદ્રનું પણ સ્મરણ કરું કે જેણે પૂર્વ ભવમાં
૧ ઉપમિતિ ભવપ્રપંચ નામની કથામાં પૂજ્ય શ્રી સિર્ષિગણિ મહારાજે આ બાબત બહુજ સારું વર્ણન કરતાં જણાવ્યું છે કે"येऽनया रहिताः सन्तः, ते वन्द्या भुवनत्रये ॥ वशे गताः पुनर्येऽस्याः, साधुभिस्ते विगहिताः ॥१॥ इत्यादि.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org