________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૪૦૯ ]
નને વિચાર કરતાં કરતાં ઇલાચીપુત્ર ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયા. ઘાતિકર્માને હણીને કેવલજ્ઞાન પામ્યા. કેવલી ઇલાચી પુત્રે દેશના દેતા રાજા વિગેરેને કહ્યું કે-“ હું પાછલા ભવે વસંતપુર નગરને રહીશ બ્રાહ્મણ હતા. મારે માહની નામે સ્ત્રી હતી. અનુક્રમે અમે બંને જણાએ દીક્ષા લીધી. પણુ માહના ઉછાળાને લઈને માંહેામાંહેની પ્રીતિ છૂટી શકી નહિ. છેવટે મરણ પામીને મારી શ્રી દેવલેાકમાં ગઈ. ત્યાં દેવતાઈ સુખ ભાગવીને જાતિમઢ કરવાથી તે આ ભવમાં નટડી થઈ. પાછલા ભવના સ્નેહને લઈને હું તેને જોઇને માહિત થયા. સંસારરૂપ થીએટરમાં માહરાજા નચાવે એમ સંસારી જીવાને નાવું પડે છે. મેહ એ મહાદુ:ખદાઈ છે એમ સમજીને પવિત્ર સયમ સાધીને આત્માને નિર્માલ કરીને મુક્તિપદ્મ મેળવો ” આવી દેશના સાંભળીને રાજા રાણી અને નટડીએ ઇલારી પુત્રની પાસે દીક્ષા લીધી. નિર્મલ ભાવથી આરાધના કરતાં કરતાં છેવટે કેવલજ્ઞાન પામીને ચારે જણ મેાક્ષપદને
7
પામ્યા. ૪૦૩.
હવે ગ્રંથકાર ભાગતૃષ્ણાથી ભયંકર ખરામી થાય છે. માટે તેને છેડનારા જીવા ખરા સુખી સમજવા એમ જણાવે છે:
શ્વાનના બેહાલ પણ નિર્લજ્જ કામ તણા વશે, ભાગ તૃષ્ણાની ગુલામી લેઈ ધન્ય ધન્યકુમાર શાલીભદ્ર
મૂખજના હસે; અતિમુક્તાદિને, જેએ થયા નિષ્કામ સુખીયા જીવ તે પથ ચાલને. ૪૦૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org