________________
[ ૪૦૮ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત
નરકગતિ પ્રાપ્ત કરી. આવા પ્રકારના મહનીય કર્મના પુષ્કળ જુલમ –ચેષ્ટાઓ જાણીને હે જીવ! તે મેહસુભટને ચારિત્રરૂપી ખર્શ વડે જરૂર નાશ કરે છે. પ્રબલ વૈરાગ્ય ભાવને પ્રકટ કરનારી ઈલાચી પુત્રની બીના ટુંકામાં આ પ્રમાણે સમજવી.
ઈલાવર્ધનપુરમાં રાજા જિનશત્રુ રાજ્ય કરતા હતા. ત્યાં ઇલ નામે શેઠ રહેતા હતા. તેમને ધારિણી નામે સ્ત્રી હતી. ઈલાદેવીની આરાધના કરવાથી ધારિણીને પુત્ર થયે. દેવીના નામે પુત્રનું નામ ઇલાપુત્ર પાડ્યું. અનુક્રમે મેટે થયે, ત્યારે એક વખત પોતાના મિત્રોની સાથે વન (બગીચા)માં ફરવા ગયે. ત્યાં એક નટડીને જોઈને મોહિત થયે. મિત્રો તેને ઘેર લાવ્યા, પિતાએ તેને ઘણએ સમજાવ્યું, પણ ન સમયે. છેવટે નટડીને આપવા માટે પિતાએ નટને કહ્યું કે “જે તું તારી પુત્રી મારા પુત્રને પરણવે તે પુત્રીના ભારેભાર સોનું આપું.” ત્યારે નટે કહ્યું કે આ અમારી પુત્રી, એ તો સેનાને અક્ષયનિધિ છે માટે તમારા કહેવા પ્રમાણે નહિ કરું. આ સાંભળીને ઈલાચીપુત્ર નાટેની સાથે ગયે, નાટક શીખે, અનુક્રમે અનેક ગ્રામ-નગરમાં નાટક કરતાં કરતાં તે નટ બેન્નાતટે આવ્યા. ત્યાં તેઓ રાજાની પાસે નાટક કરવા લાગ્યા. તેવામાં રાજા નટડીને જોઈને મોહિત થયે, તેથી તે વારંવાર નાટક કરવા કહેવા લાગ્યા. અવસરે રાજાની આવી ભાવના ઈલાચીપુત્રે જાણી. તેણે દૂરથી નિષ્કામ મુનિરાજને જોયા. તેમની નિર્મલ મનવૃત્તિ-સદ્ધવર્ત१-अहं ममेति मंत्रोऽयं, मोहस्य जगदाध्यकृत् ॥
अयमेव हि नपूर्वः, प्रतिमंत्रोऽपि मोहजित् ॥१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org