________________
[૪૦૬ ]
શ્રી વિજ્યપદ્રસૂરિજી કૃત એક ભવનું દુઃખ કહેવાય, પણ વિષય તો યાદ આવે તેટલામાં અનેક ભવના દુઃખ આપે છે. માટે તેની ચિંતવના પણ નજ કરવી. વિષયના વિચારે અનુકમે સંગ, કામ, ક્રોધ, સંમેહ, મતિવિભ્રમ-બુદ્ધિનાશ આદિ વિવિધ સ્થિતિને પમાડીને છેવટે બૂરી હાલતે મરણ પમાડે છે. કહ્યું છે કે-ધ્યાયतो विषयान् पुंसः,-संगस्तेषूपजायते ॥ संगात्सजायते कोमः, कामात्क्रोधोऽपिजायते॥१॥ क्रोधाद्भवति संमोहः, संमोहान्मतिવિત્રમ: મતિર્જર શુદ્ધિના:, યુનિરાત્વિરિત / ૨ // (૧૩) આ ભેગતૃષ્ણાએ આકુંવરને સંયમમાર્ગથી પાડી નાખ્યા. અને રાજા રાવણને ભયંકર લડાઈના મેદાનમાં રીબાઈ રીબાઈને બૂરી હાલતે મારી નાખે, ચોથી નરકની વેદનાના દુઃખે પમાડયા. એમ પ્રભુની દેશના સમજીને હે જીવ! તું ભગતૃષ્ણાને આધીન થઈશ નહિ. ૪૦૧.
દુષ્ટ મેહરાના આવા આવા ભયંકર જુલમે કરી રહ્યો છે, તે જણાવે છે – જાણું અથીર સંસાર તોયે કિમ તજું નહિ મોહથી, ધર્મ પામ્યા કષ્ટથી ગુરૂ ઈંદ્રભૂતિ એહથી; શીલ વીર સ્થલીભદ્રને આ મોહ ઘેરે ઘાલત, પણ નિર્વિકારી જોઈને હેરાન થઈને ભાગત. ૪૦૨
અર્થ –હે જીવ! આ સંસારમાં સ્ત્રી, પુત્ર, ધન વગેરે અસ્થિર-નાશવંત છે એ જાણવા છતાં તું તેને કેમ ત્યાગ કરતો નથી! ખરેખર અસ્થિર જાણવા છતાં મોહને વશ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org