________________
શ્રી ધર્મજાગરિકા
[ ૪૦૧ ] આ બાબત અન્ય દર્શનમાં પણ કહ્યું છે કે–ચત્નતિત મથા यन्मध्यान्हे न तन्निशि ॥ निरीक्ष्यते भवेऽस्मिन्न हि-पदार्थानाમનિત્યતા છે ? એમ સમજીને કાલને ભરેસે રાખશે નહિ. તમે જે ધર્મનું કામ આવતી કાલે કરવાને ચાહે છે, તે આજેજ કરે, એવી રીતે સાંજનું કામ બપોરે અને બપોરનું કામ સવારે જલ્દી સાધી લેવું. કારણકે-“ક્ષહૂિર્વ જ્ઞાનાતિજિં વિધારા વિધતિ” એટલે ઘડીભરમાં કમરાજા આપ
ને કઈ સ્થિતિમાં મૂકી દેશે, તેની તલભાર પણ ખબર નથી. અચાનક મરણ આવશે. મરણને કેઈની શરમન હોય. કહ્યું છે કે "श्वःकार्यमद्य कुर्वीत--पूर्वान्हे चापराह्निकम् ॥ न हि प्रतीक्षते મૃત્યુ-જીતમય ન વા તમ્ II ? તથા (૨) હે ભવ્ય છે! તમને હિંસાદિ પાપ કરવાની કુટેવ પડી છે, તે છોડી દે. તેમ કરવાને ઉપાય એજ છે કે-ભગ તૃષ્ણાને સારી પેઠે ઓળખીને એના ભયંકર જુલ્મ ધ્યાનમાં લઈને મનમાં પેસવાજ ન દેવી. ભેગ તૃષ્ણાનું સ્વરૂપ ટુંકામાં આ પ્રમાણે સમજી લે–અગ્નિમાં ઘણું લાકડાં નાંખીએ તો એ તે ધરાય નહિ, એમ સમુદ્રમાં પણ ઘણીએ નદીનું પાણી દાખલ થાય, તેઓ સમુદ્ર ધરાય નહિ. તેમ ઘણું ભેગો ઘણી વાર સેવવામાં આવે, તે પણ (અગ્નિ અને સાગર જેવી) ભેગ તૃષ્ણ ધરાયજ નહિ, ઉલ્ટી એ તો દિવસે દિવસે વધે છે અને પાપ કર્મ કરાવીને મૂઢ જીને દુર્ગતિના દુઃખ પમાડે છે. આ અવસરે તે દુ:ખી જી કરેલા પાપને માટે ઘણે પસ્તાવો કરે છે. પણ હવે શું વળે? કર્મને બંધ પડયા પછી કેઈનું પણ કંઈપણ ડહાપણ ચાલેજ નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org