________________
શ્રી ધર્મજાગરિકા
[૩૫ ]
બજાવે. આ પ્રમાણે શિખામણ આપવાથી કુટુંબની અંદર વિનયમાં, શાંતિમાં અને સંપમાં વધારે થાય છે. ધર્મના સારા સંસ્કાર પડે છે. વડીલ શ્રાવકે પરિવાર પાસેથી ઘડ-- પણ તથા ગાદિ કારણે સેવાને પણ પામે છે. એ પ્રમાણે ધર્મોપદેશ સંભળાવવાથી ઉત્તમ લાભ મળે છે. ૩૬.
કુટુંબને શિખામણ આપ્યા પછીથી શ્રાવક શયન કરે તે પહેલાની વિધિ કહે છે – દેઈ શિક્ષા એમ શ્રાવક શયન ઘરમાં આવતા, નિદ્રા સમયની પૂર્વ વિધિ આ પ્રમાણે સાધતા; ઉત્કૃષ્ટ સંથારા શયન નિજ ધર્મ એ ના ભૂલતા, તેમ જે ન બની શકે તે શક્તિ ભાવ વિચારતા. ૩૭,
અર્થ – એ પ્રમાણે ધર્મોપદેશ આપીને શ્રાવક પિતાના સુવાના ઓરડામાં આવે, ત્યાં નિદ્રા લે તે પહેલાનો વિધિ આ પ્રમાણે સાચવે તે કહે છે. ઉત્કૃષ્ટપણે શ્રાવક સંથારામાં સૂઈ રહેવાને પોતાનો ધર્મ ન ભૂલે. પરંતુ જે તે પ્રમાણે શયન ન બની શકે તે પિતાની શક્તિ તથા ભાવને વિચાર કરી યાચિત કરે. ૩૯૭. પ્રભુ દેવ સમરી ચાર શરણાં લેઈ જીવ ખમાવતા, મરણ અણધાર્યું ગણ દેહાદિ સિરાવતા કદી મરણ મારૂં અચાનક રાતમાં જે થાય તે, દેહાદિ સવિહું ત્રિવિધ ત્રિવિધ વોસિરાવું સમરત. ૩૯૮
અર્થ –પ્રભુદેવ વીતરાગ જિનેશ્વરનું સ્મરણ કરી શ્રી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org