________________
[ ૩૪ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
ખીજી કઈ કઈ શિખામણુ શ્રાવકે કુટુ અને દેવી જોઇએ ? એ જણાવે છે:—
ષટ્ જીવ કરૂણા ધારીએ રહીએજ સગે ધર્મના, દમીએ કરણ રાખા હૃદયમાં ભાવ શુભ ચારિત્રના; સધનું બહુ માન કરીએ શ્રુત જરૂર લખાવીએ, કરીએ સુ પ્રભાવના તેા રખડપટ્ટી ટાલીએ. ૩૯૫
અઃ—હૈ મધુએ ! તમે છ જીવ નિકાયના ઉપર દયાભાવ રાખજો, ધીજનની સાખતમાં રહેજો. કરણ એટલે ઇન્દ્રિયાને દમો એટલે કબજે રાખજો, વળી હૃદયને વિષે શુદ્ધ ચારિત્રના ભાવ રાખજો. વસ્તુપાલની જેમ સંઘનું ઘણુ મહુ માન કરજો, વળી નિર્મલ જ્ઞાન ગુણુ વધારવાને પુસ્તક વગેરે લખાવજો, તથા શુભ તીર્થની પ્રભાવના કરો. આ પ્રમાણે ચાલીએ તેા સંસારમાં રઝળવાનું જરૂર દૂર થાય. ૩૯૫. આ ગાથામાં શ્રાવક કુટુંબને શિખામણ આપવાથી શું ફૂલ પામે તે જણાવે છે:--
એવી શિખામણ શ્રાવા આપી જરૂર કુટુંબને, પુત્રાદિને ધર્મી બનાવે સાચવે નિજ ફરજને; વિનય શાંતિ સુસંપ વાધે ધર્મ સસ્કારા ઘણા, પિરવાર સેવા પણ લહે ફલ જાણ શિક્ષા દાનના. ૩૯૬
અર્થ:—ઉપર કહી ગયા તે પ્રમાણે ઉત્તમ શ્રાવકે પેાતાના કુટુંબને શિખામણુ આપીને પુત્ર વિગેરેને ધર્માંની લાગણીવાળા કરે, એમ કરીનેજ પાતાની ફરજ
ખાખર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org