________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૩૯૩ ]
કરજો, સવારે અને સાંજે આવશ્યક એટલે પ્રતિક્રમણ કરજો. તથા સ્વાધ્યાય-શ્રુતજ્ઞાનના અભ્યાસમાં ઉદ્યમ કરજો. આવી રીતે ઉત્તમ ધર્માંની આરાધના થાય છે, એમ કુટુંબને જરૂર શ્રાવકે શાંતિથી અને પ્રેમથી સમજાવવું જોઇએ. ૩૯૩. શ્રાવકે કુટુંબવ ને નીચેની શિખામણુ પણ જરૂર દેવી, એમ જણાવે છે:--
જિન આણુ મસ્તક ધારીએ લેજો સુરૈાષધ પ માં, દાનાદિ કરવા સજ્જ થઇને નિત્ય પર ઉપકારમાં, સાધા િવચ્છલ ાળવી વ્યવહાર શુદ્ધિ પણ ખરી, ભાષા વિચારી એલીએ થઈ સમ વિવેકી સવી. ૩૯૪
અર્થ:—હૈ મધુએ ! જિનેશ્વરની આજ્ઞા મસ્તકે ધારણ કરજો. એટલે તેમના કહ્યા પ્રમાણે વ ન કરો. વળી અષ્ટમી, ચતુર્દશી વિગેરે પર્વના દિવસેામાં ઉત્તમ પૌષધ કરજો. દાન વગેરે ચાર પ્રકારના ધર્મ સાધવા તૈયાર રહેજો, વળી પારકાના ઉપકારમાં હંમેશાં તત્પર રહેજો. શક્તિ પ્રમાણે સાધર્મિકાનું વાત્સલ્ય કરજો, તથા વ્યવહારમાં પણ શુદ્ધિ જાળવજો. વચન વિચારીને ખેલો, તેમાં પણ શાન્તિ પૂર્વક, વિવેક જાળવીને, જેમ કર્મ બંધાય નહિ તેમ જરૂર પૂરતું ખેલવું. ૩૯૪.
૧ શાંતિથી અને પ્રેમ ભરેલા વેણથી તિર્યંચને પણ કઈ રીતે ઠેકાણે લાવી શકાય છે તે ઉપર એલેક્ઝાંડરના ધાડાનું દૃષ્ટાંત પહેલાં કહ્યું છે.
વિષભી ઉનકી પાસ,
૨ જિન્હામાં અમૃત વસે, એકે ખેાલે કાડી ગુણ, એક કાડી વિનાશ. ૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org