________________
[ ૩૯ર ]
શ્રી વિજયસૂરિજી કૃત છે કારણકે સૌથી કિંમતી છે. તથા વનને વિષે નંદનવન સૌથી ઉત્તમ છે કારણ કે તે હંમેશાં ફળદાયી કહેલું છે તેમ સર્વ ધર્મોમાં વીતરાગ પ્રભુએ કહેલે જૈન ધર્મ શ્રેષ્ઠ છે. ૩૨.
આ ધર્મની આરાધનાના પ્રકાર સમજાવે છે:-- એવું વિચારી શત્ર જેવા પાંચ આઠ પ્રમાદને, દૂર કરી ઉલ્લાસથી નિત સાધજે જિન ધર્મને પ્રભુ પૂજન કરવી ત્રિકાલે ત્રિવિધ યાત્રા પણ કરે, મુનિ સેવના આવશ્યકે સ્વાધ્યાયમાં ઉદ્યમ કરે. ૩૯૩
અર્થ –ઉપર કહેલા સ્વરૂપવાળો ધર્મ હોવાથી કટ્ટા દુશ્મનની જેવા પ્રમાદ કે જેના પાંચ તથા આઠ લે છે, તેમને ત્યાગ કરીને તમે આનંદપૂર્વક જૈન ધર્મને હંમેશાં આરાધજે. તે ધર્મ કેવી રીતે આરાધ તે ટૂંકામાં કહે છેસવારે, બપોરે અને સાંજે એમ ત્રણ વખત પ્રભુની પૂજા કરજે, વળી ત્રણ પ્રકારની યાત્રા કરજે, મુનિજનની સેવા બળતા નથી. એટલે સ્વમર્યાદા છેડતા નથી નીડર રહે છે. ૮ સેનું એ નિંદાપાત્ર ધાતુ નથી એમ સૂરિજી મહારાજ અકુત્સનીય એટલે નિર્દોષ આચારના ધારક હોય છે.
૧ મદા, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રકારે પ્રમાદ.
૨ અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ, ધર્મને અનાદર, દુપ્રણિધાન (આર્તધ્યાન રદ્ર ધ્યાનવાળા) ગ.
૩ યાત્રાના ત્રણ પ્રકાર–૧ અષ્ટાદ્ધિક યાત્રા–તે છ અઠ્ઠાઈઓ, ૨ રથયાત્રા–જૈન શાસનની પ્રભાવના માટે મહા ઉત્સવ પૂર્વક પ્રભુને રથમાં પધરાવીને તેને મુખ્ય માર્ગમાં ફેરવ, ૩ તીર્થયાત્રા– તીર્થકરના કલ્યાણકની ભૂમિઓ વિગેરેના દર્શનાર્થે જવું તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org