________________
[૩૮૪]
શ્રી વિજયપધસૂરિજી કૃત પેઠે ધર્મમાં સ્થિર રહી શકે છે. ઉત્તમ જાતિ પામ્યા છતાં ઉત્તમ રૂપની પ્રાપ્તિ મુશ્કેલ છે. અહીં પાંચે ઈન્દ્રિયોની સંપૂર્ણ પ્રાપ્તિ તે રૂપ જાણવું. તે અખંડ પચે ઇદ્રિ પુણ્ય કર્મના બળવાળાને (ભાગ્યશાળીને) મળે છે. રૂપ છતાં પણ શરીર જે રેગવાળું હોય તો તેનાથી પણ વિશેષપણે ધર્મ સાધી શકાતું નથી. તે માટે આરોગ્ય મળવું દુર્લભ કહ્યું. કદાચ નિગી શરીર મળ્યું, પણ જે વિજ્ઞાન ન મળે તે નિર્દોષ ધર્મારાધન ન કરી શકાય, માટે વિજ્ઞાન દુર્લભ કહ્યું. ૩૮૪.
વિજ્ઞાન એટલે શું એ વિગેરે સમજાવે છે – હેયાદિ સમજે જેહથી તે બુદ્ધિરૂપ વિજ્ઞાનથી, નીરાગ કૃત્યાત્મની વહેંચણ કરે નિત હેલથી; વિજ્ઞાનશાલી ધર્મ નિર્મલ સાધતે દર્શન બલે, તિણ અધિક દુર્લભ સુદર્શન પ્રબલ પુણ્ય એ મલે. ૩૮૫
અર્થ –જે બુદ્ધિથી હેય (ત્યાગ કરવા લાયક) વિગેરે સમજી શકાય, તે બુદ્ધિનું નામ વિજ્ઞાન કહેવાય. (હેય એટલે આત્માને નુકશાનકારી હોવાથી તજવા ગ્ય, તથા આદિ શબ્દથી રેય અને ઉપાદેય લેવા. તેમાં ય એટલે જાણવા ગ્ય અને ઉપાદેય તે આદરવા ગ્ય) માટે જે રેગ રહિત હોય છતાં પણ વિજ્ઞાનવાળે હોય તે તે ભવ્યજીવ-કૃત્ય એટલે કરવા યોગ્ય અને અકૃત્ય એટલે નહિ કરવા ગ્યની વહેંચણ સહેલાઈથી કરી શકે છે. માટે વિજ્ઞાન દુર્લભ છે, કારણ કે વિજ્ઞાની જીવો પણ સમક્તિના બેલેજ નિર્મલ ધર્મ સાધી શકે છે, માટે તેની પ્રાપ્તિ સૌથી વધારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org