________________
શ્રી ધર્મજાગરિક
[૩૮૧] - શાસ્ત્રમાં પાંચ પ્રકારના સાધુઓને હરાવવામાં વિશેષ લાભ કહ્યો છે –
પાંચને સવિશેષ વહોરાવીશ શુદ્ધ ધૃતાદિને, માર્ગથી થાકેલ માંદા કૃત ભણુતા સાધુને; લેચવાળા તપસીને તપના સુઉત્તર પારણે, દાન દેતાં લાભ પુષ્કળ એમ ભાખ્યું પ્રવચને. ૩૮૧
અર્થ –વળી આવા પાંચ પ્રકારના સાધુઓને શુદ્ધ, ઘી, દૂધ વગેરે હેરાવીને ઉલ્લાસથી અધિક ભક્તિ કરીશ. તે પાંચ સાધુએ જણાવે છે. ૧ જેઓ ઘણે છેટેથી વિહાર કરીને આવવાથી થાકેલા હેય. ૨ માંદાં હેય ૩ જે સાધુ શ્રતને વિશેષ અભ્યાસ કરનારા હોય. ૪ લેચવાળા સાધુ તથા ૫ તપસ્વી મુનિરાજ જેઓ તપની પૂર્ણતાએ પારણા માટે હેરવા આવેલા હોય. આ પાંચ ઉત્તમ સુપાત્રની ઘી દૂધ વગેરે વિશેષ આપવા વડે હું ભક્તિ કરીશ, આ ઉત્તમ અભિગ્રહ શ્રાવકે કરે જોઈએ. શ્રાવકે ગુણવંતા તમામ મુનિરાજની ભક્તિ કરવી. પણ ઉપર જણાવેલા પાચે મુનિરાજ પૈકી વિહારથી થાકેલા મુનિની ભક્તિ કરવાથી મુનિને વિસામે મળે, અને આગળ વિહાર કરી શકાય. આવા મુદ્દાથી અધિક લાભ કહે છે. તેમ માંદા મુનિરાજની ભક્તિમાં વિશેષ લાભ છે. કારણ કે મુનિ સાજા થઈ જ્ઞાનાદિની સાધના કરે તેમાં શ્રાવકની ભક્તિ એ નિમિત્ત ગણાય. પોતાની ભક્તિથી સાધુ અભ્યાસમાં આગળ વધે. એ પણ વિશેષ લાભ ગણાય. તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org