________________
શ્રી ધર્મ જાગરિકા
[ 30% ]
સારી ઋદ્ધિને પ્રાપ્ત કરે છે. એટલે જયણા સાચવવાથી પહેલા દેવલાકની તે ઋદ્ધિ જરૂર મળેજ. અને ઉત્તમ ભાવથી સારામાં સારી જયણા પાળે તેા તેથી વધારે પણ લાભ મળી શકે છે. ૩૭૭.
આળસુ બની જયણા છેડવી નહિ એમ કહી શ્રાવકે કેવા અભિગ્રહ કરવા ? તેની સૂચના કરે છે:—
આળસ કરી જયણા તજ તા સુસઢની જિમ દુઃખ લહે, પ્રબલ પુણ્યે ધસામગ્રી મળી ઇમ પ્રભુ કહે; ક ધનથી ખચી રાચી વ્રતાદિક પાલતા, શ્રાદ્ધ સાચા વર અભિગ્રહ આ પ્રમાણે ધારતા. ૩૭૮ અર્થ:——પરંતુ જેઓ આળસ કરીને જયણાના ત્યાગ કરે છે, તેઓ સુસઢની જેમ અત્યંત દુ:ખ પામે છે. આ માખત વીતરાગ દેવે વારંવાર કહ્યું છે કે ધર્મની સામગ્રી પ્રમળ પુણ્યના ઉદય વડે મેળવાય છે. એવું સમજીને ધર્મોરાધનમાં તમે ઉદ્યમ કરજો. એવી શિમણું કુટુંબને આપીને સાચા શ્રાવકા જેથી ક અંધ થાય તેવા કાર્યોમાંથી છૂટીને આનંદપૂર્વક વ્રતાનું પાલન કરે છે. અને આ પ્રમાણે (આગળ કહેવાય છે તેમ) ઉત્તમ અભિગ્રહને ધારણ કરે છે. ૩૭૮,
શ્રાવક કઈ જાતના અભિગ્રહને ધારણ કરે ? તે કહે છે:કાલ ત્રણ જિનવંદના નિજાતિ ભાવ વિચારીને, નવકારશી આદિક કરીશ શીખેલ સંભારીશને; ઘેાડુ ઘણુ પણ નવું ભણીશ હું સાંભળીશગુરૂવેણને, લાભ એથી બહુ મલે જાણે હિતાહિત માને ૩૭૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org