________________
[ ૩૬૮ ]
- શ્રી વિજયપધસૂરિજી કૃત સહવાસ સંલાપાદિ કરતાં અથીર દર્શન સંપજે, જન દર્શન શંકા કરે બુધ તાસ મંદિર ગતિ તજે; કુલવધ વેશ્યા ઘરે જે જાય તે જન શીલની, શંકા કરે તિમ અન્ય દન મંદિરે સમ્યકત્વની. ૩૬૫
અર્થ –મિથ્યાત્વીઓની સાથે સહવાસ એટલે સબત કરવાથી, તથા સંલાપાદિક એટલે વારંવાર વાતચીત કરવાથી દર્શનમાં–સમકિતમાં અસ્થિરતા થાય છે. અથવા સમતિની મલીનતા થાય છે, વળી બીજા માણસો તે પરિચય કરનારના સમકિતને વિષે પણ શંકા કરે છે. માટે સમજુ ડાહ્યા માણસેએ તેમના મંદિર (ઘર) માં જવાને ત્યાગ કરે. જેમ કેઈ કુલીન શીયલવતી સ્ત્રી-વેશ્યાના ઘરે જાય, તે જેનારા માણસે તેના શીલમાં શંકા કરે છે, તેમ અન્ય ધર્મવાળાના મંદિરમાં જવાથી બીજા જેનાર માણસો જનારા, જીના સમક્તિમાં શંકા કરે છે. ૩૬૫.
વળી અન્ય દર્શનીના મંદિરે જવાથી થતા બીજા ઘણું ગેરલાભ જણાવે છે-- જાનાર પર મિથ્યાત્વની પુષ્ટિ કરે બોધિ હશે, એ કારણે કરશે નહિ મિથ્યાત્વીના સંગાદિને નિજ દર્શને પણ જીંડવા પાર્શ્વસ્થ આદિક પાંચને, સહવાસ આદિ કરંત કાયલેશ બાંધે પાપન. ૩૬૬ લ, અર્થ –જે અન્ય મતિના મંદિરમાં જાય છે તે બીજાના મિથ્યાત્વની પુષ્ટિ કરે છે. કારણકે તેને અન્યના મંદિરમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org