________________
શ્રી ધમ જાગરિકા
[ ૩૬૭ ]
ઘર હાટ પાસે તાસ ન કરે તેમ મૈત્રી છેાડજો, એકાંત માર્ગ પ્રરૂપકાની સાથ પરિચયને તો. ૩૬૪
અર્થ : વેશ્યાની, જુગારીની, ભાટ, ચારણ, નટ, શિકારી, ધીવર-માછીમાર, ઠાકાર-કાળી અથવા રજપૂત, ઠગ ઠગમાજી કરનાર તથા સેાની વગેરેને સંગ ભયંકરનુકસાનકારક છે, માટે તે તજવા ચેાગ્ય છે. તેઓની પડાશમાં ઘર, હાટ ( દુકાન ) વિગેરે ન કર્યું, વળી તેઓની સાથે દેાસ્તી ન કરવી. વળી જે એકાંત માર્ગની પ્રરૂપણા કરનારા છે તેવા મિથ્યાત્વીની સાખત પણ નજ કરવી. ૩૬૪.
૩
આ ગાથામાં મિથ્યામતિએની સાખત તજવાનું કારણ જણાવે છે:—
૧ પાસા વેસા અગ્ગી, જલ ઠગ ઠકકુર સેાનાર; એ દશ ન હુઈ અપ્પા માંકણ બહુઅ બિડાલ । ૧ ।।
*
૨ સત્તર પાંચ પંચાણું એ મૂકયા છૂટના, લાવ પટેલ ! સેામાં એ એછા. એવું કરનાર ઠંગ કહેવાય. તેમજ “મુખમે રામ બગલમે છૂરી, ભગત ભલા પણ દાનત અરી ” આવું કરનાર પણ ઠગ કહેવાય. ૩ એકાંત મા જે વસ્તુની દ્રવ્યની દરેક બાજી નહિ તપાસતાં એકજ દષ્ટિથી જોનાર છે, તેએ એકાંત માર્ગ પ્રરૂપક જાણવા. જેમકે જીવ એકાંત નિત્ય છે, અથાવા એકાન્ત નિત્ય છે એવી પ્રરૂપણા કરનાર. જ્યારે જિતેશ્વર ભગવ ંતેએ દ્રવ્યની દરેક બાજી જોઈને પ્રરૂપણા કરી છે, જેમકે જીવ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય પણ છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ છે. માટે તેમના મા શ્રેષ્ઠ અનેકાન્ત માર્ગ કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org