________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૩૬૫ ]
રાખે. એક તે દ્રવ્યથી સહાય આપે એટલે કુટુ અને વસ્ત્ર, ધાન્ય વગેરે વડે પોષણ કરે. ૩૬૦.
હવે આ ગાથામાં ભાવ પાષણના અર્થ કહે છે: ભાવથી પરિવારને યાજે નિરંતર ધર્માંમાં, સમજાવતા પણ તે કરે નહિ ધર્માંસાધન તેહમાં નિર્દેખિ આરાધક કા સિદ્ધાતમાં તે શ્રાદ્ધને, તે નહિ પરિવાર કેરા પાપનું કારણ અને. ૩૬૧ અર્થ:--શ્રાવક પેાતાના પરિવારને હંમેશાં ધકા માં જોકે તે ભાવથી પિરવારનું પાષણ કર્યું કહેવાય. હવે શ્રાવક પેાતાના પિરવારને ધર્મની આરાધના કરવાનું સમજાવે તે છતાં જો તેઓ ધર્મની સાધના ન કરે, તેા સિદ્ધાન્તમાં તે શ્રાવકને નિર્દોષ દોષ રહિત એટલે આરાધક-ધર્મની આરાધના કરનારા (બીનગુનેગાર ) કહ્યો છે. તેથી તે પરિવારના પાપમાં નિમિત્ત કારણ બનતા નથી. ૩૬૧.
શ્રાવકે કેવા પ્રકારની દેશના પરિવારને દૈવી ? તે જણાવવાના પ્રસંગે કેવા સ્થાનમાં ન વસવું ? તે જણાવે છે:દેશના પરિવારને શ્રાવક દીએ ઇસ શાંતિથી, જ્યાં ઉપાશ્રય જિનભુવન સાધિકા વસતા નથી; ત્યાં કદી વસવું નહિ સાધર્મિકાદિક યેાગથી, જીવન અને બહુ ધવાસિત અલગતા સાવધથી. ૩૬૨
અર્થ :-પૂર્વ કહ્યા પ્રમાણે શ્રાવક શાંતિ અને પ્રેમ પૂર્વક સમજાવીને પરિવારને ધર્મના ઉપદેશ આપે. તે આ પ્રમાણે-જ્યાં ઉપાશ્રય ન હોય, જિનભુવન એટલે દેરાસર ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org