________________
[ ૩૬૪ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
પરિવાર અવળે રસ્તે દારાય તેમાં શ્રાવક કઇ રીતે નિમિત્ત ગણાય ? તે સ્પષ્ટ સમજાવે છે:--
ચારાદિની રહેનાર મદદે ચાર ઈમ લેાક સ્થિતિ, પ્રસ્તુત વિષે પરિવાર પાપે હેતુતા તેની થતી; પરિવાર પાષક શ્રાવકા એ ભેદથી પરિવારની, સંભાળ કરતા દ્રવ્યની સગવડ દીએ વસ્ત્રાદિની, ૩૬૦
અ:--લેાકમાં પણ એવા વ્યવહાર છે કે જે ચારને સહાય કરનાર થાય તે પશુ ચાર ગણુાય. એમ ચાલતા પ્રસંગમાં પણ પરિવાર જે જે પાપ કરે તેમાં તે શ્રાવકની પણ હેતુતા–કારણુતા થાય છે. એમ જાણીને શ્રાવકે આ ધર્મોપદેશ દેવાના કાર્ય માં હુંમેશાં તત્પર રહેવું. પિરવારનુ પાષણ કરનારા શ્રાવકા એ પ્રકારે પેાતાના પરિવારની સંભાળ
૧. ઘરમાં પોતે વડા (મુખ્ય) કહેવાય, તે પરિવારને પ્રમાદને લને ન સમજાવે, ધર્માંના રસ્તે ન દારે, અધર્મીના રસ્તાથી પાછા ન હઠાવે એમ મુખ્ય શ્રાવક ઉપેક્ષા કરે તેના પરિણામે પરિવારની ખરાખી થાય, અવિનીત બને, ઘડપણમાં પોતાને વિનય ન જાળવે વગેરે માઠાં પરિણામ આવે છે. ખાવામાં જે વડા નામના પદા થાય છે, તે પણ સમજાવે છે કે હું કેટલી મુશ્કેલી વેઠીને વહુ નામ પામું છું. વ્યાજખીજ છે કે વિદ્યાર્થી ભૂલે એમાં શિક્ષકની ખેદરકારી એ પણ નિમિત્ત જરૂર કહી શકાય. એમ ઉત્તમ શ્રાવકે પેાતાને પરિવાર દૃઢ ધર્મી કેમ બને ? તેવા પ્રયત્ન જરૂર કરવા. બેદરકાર ન થવું જોઇએ.
'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org