________________
[૩૬ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત સમજજે કે આ મનુષ્યભવ મહા દુર્લભ છે માટે “સમર્થ નોથમ? મા ઉમાચ” હે ગૌતમ! ક્ષણવાર પણ ધર્મારાધનિમાં પ્રમાદ કરીશ નહિ. કારણ કે “સુમો નો ક્ષત્તિ મનુષાશુપ ” બજારમાંથી બીજા પદાર્થો વેચાતા મળે છે, તેમ ગયેલો સમય ફરી મળી શકતું નથી. સામાને કરે અમૂલ્ય રત્ન દઈએ તે પણ તેમાંના કેઈની તાકાત નથી કે, આપણને ગએલે સમય પાછો લાવી દે. આવી આવી અનેક સેનેટરી શીખામણો પ્રભુએ દીધી. તે ગૌતમ સ્વામીએ અંગીકાર કરીને જીવનમાં ઉતારીને કેવલજ્ઞાન મેળવ્યું. અનેક જીવને પ્રતિબોધ કર્યો અને મુક્તિપદ મેળવ્યું. વડીલની શીખામણ માથે ચઢાવવાથી તે પ્રમાણે વર્તવાથી અનેક લાભ મળે છે. દીવાળીનો અવસર આ બેધદાયક છે એમ વડીલે પરિવારને સમજાવવું. અને સીનેમા નાટક જોવામાં નાહકનો ખર્ચ થાય, પૈસા આપીને ઉજાગરે લેવાને છે. વિગેરે ગેરફાયદા જરૂર સમજાવવા. જેથી પરિવાર સદાચારી બને. ૩૫૭.
એવી રીતે ઉપદેશ આપવાથી શું લાભ થાય? તે જણાવે છે –
એમ કરતાં લાભ એ પરિવાર દુધમી બને, ચાહે સુધર્મ શ્રવણને પાલે સુજ્યણે ધર્મને સર્વને ભેગા કરી શ્રાવક શિખામણ આપતા, હંમેશ રાતે શીધરના જીવન બહુ સમજાવતા. ૩૫૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org