________________
[ ૩૬૦ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
રીતે માનતું હશે ? કેમ આવીજને ? મહાત્માના આ વચન સાંભળીને એલેક્ઝાંડર ઝંખવાણા પાયે, ત્યારે મહાત્માએ કહ્યું કે-હે મહાનુભાવ ! ઉદાસ થવાની જરૂર નથી. સમજવા જેવી સાચી વસ્તુસ્થિતિ એ છે કે કાઇ પણ જીવને શાંતિ અને પ્રેમ ભરેલા વચનેા કહીને સમજાવીએ. અને તેથી તેની ઉપર જેટલી સારામાં સારી અસર થાય છે, તેવી અસર સત્તાના અમલ કરવાથી લગાર પણ થતી નથી. આ સાંભનીને એલેકૂક્ઝાંડરે મહાત્માને કહ્યુ કે–જો તેમ હોય, તે હું કહું છું કે-આ મારા ઘેાડા ઉપર તેવી અસર પાડેા. મહાત્માએ ઉભા થઇને ઘેાડાની પીઠ ઉપર હાથ ફેરવીને શાંતિ અને પ્રેમ ભરેલા વચનથી કહ્યું કે હે ભાઈ ઘેાડા ! આ તારા આગળના અને પગ મારી પીઠ ઉપર મૂકી દે. આ સાંભળીને ઘેડાએ તરતજ તેમ કર્યું. આ બનાવ જોઇને એલેક્ઝાંડરને ખાત્રી થઇ કે મહાત્માનું કહેવું અક્ષરે અક્ષર સાચુ છે. નહિતર અજાણ્યા ઘેડાની ઉપર આવી અસર થાય કંઈ રીતે? આ બાબત સચોટ ઠસાવવાને મહાત્માએ બગલાની પાસે જઇને કહ્યું કે હે ભાઈ બગલા! દે. તારા પ્રાણ જેમ તને વ્હાલા છે, તેમ તેને પણ તેમ છે. કાઇને મરવું ગમે નહિ. બીજાને હણુતાં ઘણાં દુ:ખા ભાગવવા પડે છે. આવું જ્યાં મહાત્માએ કહ્યું કે તરતજ બગલાએ મામ્બ્લીને છેડી દીધી. આ જોઇને એલેક્ઝાંડરે રાજી થઈને મહાત્માનું કહેવું કબુલ કર્યું. વંદન કરીને આગળ ફરવા ગયા. આમાંથી સમજવાનું એ મલે છે કે સામાને સન્માર્ગમાં લાવવા માટે શાંતિ અને પ્રેમભરેલા
આ માછલીને છેડી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org