________________
[ ૩૫૮ ]
શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત શકતો નથી. તેથી ધર્મકાર્યમાં પ્રમાદી–આળસુ બની જાય છે. તેથી ધર્મકાર્ય ચૂકે છે–ભૂલે છે, અને તેથી નરકાદિ દુર્ગતિને તેઓ પ્રાપ્ત કરે છે, અને પોતાના આશ્રિતો દુતિમાં જાય, એનાથી શ્રાવક માટે બીજુ ખરાબ શું છે? નથીજ. માટેજ શ્રાવકે પિતાના પરિવારમાં જે જેવા પ્રકારના ધર્મકાર્યમાં એગ્ય હોય, તેને તેવા પ્રકારના ધર્મ માટે લાયકાત પ્રમાણે શાંતિથી અને પ્રેમથી એગ્ય ઉપદેશ અવશ્ય આપ. અને ધર્મ સમજાવતાં દષ્ટાન્તો તથા ઉત્તમ પુરૂ
ના ચરિત્ર વિગેરે પણ જરૂર કહેવાં, તથા વિશેષ કરીને જયણ ધર્મ એટલે ઘરકાર્ય કરતાં કે કે ઉપગ રાખવે? જેથી જીવ હિંસાદિમાંથી ધીમે ધીમે બચાય વિગેરેને તે ખાસ સમજણ આપવા પૂર્વક ઉપદેશ કર. પિતાના પરિવારની અંદર કદાચ કોઈ માણસ બુદ્ધિની ઓછાશને લઈને (બી-સમજણને લઈને) અથવા કદાગ્રહને લઈને પિતે (વડીલે) કહેલી બીના ન સમજે તો પણ તેની ઉપર ક્રોધ ન કરવો જોઈએ અને નારાજ પણ ન થવું જોઈએ. આ બાબતમાં અનુભવી પૂજ્ય પુરૂની વાણું યાદ આવે છે કે સાધુ સમુદાયમાં, જ્ઞાતિમાં તથા ગામમાં, નગરમાં અને ઘરમાં જે વડીલ હોય, તેણે બીજાઓની ભૂલ જોઈને ક્યારે પણ નારાજ તો નજ થવું જોઈએ, કારણ કે વડીલ જે નારાજ થાય, તો આખા ગ૭-જ્ઞાતિ–ગામ-નગર અને ઘર (ના માણસ)નું હિત બગડે છે. શાંતિ અને પ્રેમ ભરેલા વચને એકવાર કે અનેકવાર કહીને સમજાવીએ, તે ઘોડા વિગેરે તિયને પણ સારી અસર થાય છે. એટલે ઠેકાણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org