________________
( ૩૫૪ ૧
શ્રી વિજયપદ્મસૂરિજી તે
પ્રતિક્રમણ પૂરૂ થતાં સ્વાધ્યાય શ્રાવક આદરે, ક ગ્રંથાર્દિક તણું કરતા પરાવર્ત્તન ખરે; શીલાંગ રથ ગણના કરે નવકારવાલી પણ ગણે, તિમ ગણેજ અનાનુપૂર્વી પ્રશ્ન પૂછે ગુરૂ કને. ઉપર
અર્થ:—શ્રાવકે પ્રતિક્રમણ પૂરૂ કરીને સ્વાધ્યાયની શરૂઆત કરવી. તેમાં ભણી ગએલ પ્રકરણેા, કર્મગ્રંથ જીવવિચારાદિ પ્રકરણે વિગેરેનું પરાવર્તન કરવું એટલે સ ંભાળી જવું. વળી શીલભાવ ટકાવવા અઢાર હજાર શીલાંગ રથની ગણતરી કરે. તથા મનને સ્થીર કરવા નવકારવાળી ગણવી. વિશેષમાં અનાનુપૂર્વી (નવકાર મંત્રના ઉલટા સુલટી ક્રમથી પદ્માની ગણતરી ) ગણે. તથા ગુરૂ મહારાજને પેાતાને ન સમજાતા વિષયા સંબંધી પ્રશ્નો પૂછે. જેથી પેાતાની શા વગેરે દૂર થાય. અને ધર્મમાં નિશ્ચલતા થાય. ૩૫૨.
આ ગાથામાં સ્વાધ્યાયનું કુલ મતાવે છે:— સ્વાધ્યાયથી શુભ ધ્યાન બહુવૈરાગ્ય કમ ટલે અને, સંયમ ઉચિતઆતમ અને પામેલ ચરણે થીર બને; એ કારણે સ્વાધ્યાય કરતા રંગથી શ્રાવક જના, ગુરૂના ગણી ઉપકાર કરતા ભાવથી વિશ્રામણા. ૩૫૩
અ -સ્વાધ્યાય કરવાથી મન અશુભ ધ્યાનમાં જતું રાકાય છે, અને શુભ ધ્યાનમાં આવે છે. સંસાર પ્રત્યે વૈરાગ્યની વૃદ્ધિ થતી જાય છે. વળી જ્ઞાનાવરણીયાદિ અશુભ કર્માના નાશ થવા માંડે છે. તેથી આત્મા ચારિત્રગ્રહણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org