SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી ધર્મજાગરિકા [ ૩૫ ] આવેલા છે માટે (૬) છઠ્ઠું અધ્યયન ષષ્ઠ એવું નામ છે. તથા આ પ્રતિક્રમણથી દેશે દૂર ખસે છે એટલે નાશ પામે છે માટે એનું સાતમું વર્ગ એવું નામ કહેલું છે. ઈચ્છિત કાર્યની સિદ્ધિમાં કારણરૂપ હોવાથી આઠમું (૮) ન્યાય એ પ્રમાણે નામ છે. તથા મોક્ષની સાધનામાં આ પ્રતિક્રમણ પણ હેતુ હોવાથી (૯) આરાધના એવું નામ છે. એમ આવશ્યકના ૬ થી ૯ સુધીના ૪ નામનું વર્ણન જણાવ્યું. દશમા નામની બીના ૩૫૦ મી ગાથામાં કહેશે. ૩૪૯ આવશ્યકના છેલ્લા નામની બીના કહે છે – મેક્ષ નગર પમાડનારું પ્રતિક્રમણ તિણ માર્ગ એ, પાંચ ભેદ એહના વિસ્તાર મૃતથી જાણીએ; પ્રતિક્રમણનું સ્થાન પસહસાલ તેિજ ઘર મદિરે, મુનિ જ્યાં હુવે ત્યાં શ્રાદ્ધ રંગે પ્રતિક્રમણને આદરે. ૩૫૦ અર્થ –વળી આ પ્રતિક્રમણ મેક્ષરૂપી નગરમાં પહચાડનારું હોવાથી તેનું દશમું (૧૦) માર્ગ એવું નામ છે. આ પ્રતિકમણના પાંચ પ્રકારે છે. જે સંબંધી વિસ્તાર તથા ખાણ. આ છ આવશ્યકથી પાંચ આચારની વિશુદ્ધિ થાય છે. તે આ પ્રમાણે –વંદન આવશ્યથી ૧ જ્ઞાનાચારની. વંદન અને ચઉવિસત્થાથી (૨) દશનાચારની. વંદન, સામાયિક પ્રતિક્રમણ અને કાઉસગ્ગથી (૩) ચારિત્રાચારની. પચ્ચખાણથી (૪) તપાચારની. વિશુદ્ધિ જળવાય છે. તથા આ છ એ આવશ્યકમાં શક્તિ ફેરવવાથી વર્યાચારની પણ વિશુદ્ધિ થાય છે. - ૧ પ્રતિક્રમણના પાંચ પ્રકાર આ પ્રમાણે–૧ દૈવસિક-દિવસના પાપની આલોચના માટે સાંજે કરાય છે. ૨ રાત્રિક-રાત્રીના પાપની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy