________________
[ ૩૫૦ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
આ પ્રતિકમણુના દશ નામ છે તે જણાવે છે:આવશ્યકાદિક નામ દશ એ જરૂર કરવા યેાગ્ય છે, તેથીજ આવશ્યક કહ્યું સુજ્ઞેય ખીજી નામ છે; શાશ્વતપણે છે ધ્રુવ વળી જીતાય રિપુએ એહુથી, નિગ્રહુ કહ્યું આતમ અને નિર્મલ વિશુદ્ધિ તેહથી, ૩૪૮
અર્થ :-અવશ્ય કરવા યાગ્ય હાવાથી (૧) આવશ્યક કહેવાય છે. ખીજું સુજ્ઞેય-સહેલાઈથી અર્થ જાણી શકાય એવું (૨) અવશ્ય કરણીય નામ છે. અર્થની અપેક્ષાએ શાશ્વત-સદાકાળ રહેનારૂં હાવાથી (૩) ધ્રુવ નામ છે. આનાથી શત્રુઆર જિતાય છે માટે (૪) નિગ્રહ નામ છે. આના વડે આત્મા નિર્રલ અને છે માટે (૫) વિદ્ એવું પાંચમું નામ છે. એમ પાંચ નામેા જણાવ્યા. બાકીના પાંચ નામ આગળ કહે છે. ૩૪૮.
આવશ્યકના બાકીના પાંચ નામમાંથી ચાર નામ જણાવે છેઃઅધ્યયન આવશ્યક વિષે સામાયિકાદિ ષટ દીસે, અધ્યયન ષટ્ક એ નામ છઠ્ઠું દાષ એથી દૂર ખસે તેથીજ વર્ગ કહાય વાંછિત સિદ્ધિ હેતુ ન્યાય એ, મેાક્ષ સાધન હેતુએ આરાધના તિક્ષ્ણ નામ એ. ૩૪૯ અથ આવશ્યકને વિષે સામાયિક વગેરે છ અધ્યયના
૧ મેાક્ષની અભિલાષાવાળા જીવાએ આ ક્રિયા જરૂર કરવી જોઈએ આ આશયથી ખીજું અવશ્ય કરણીય નામ પાડયું છે. ૨ પ્રમાદ કષાય વગેરે.
૩ ૭ અધ્યયન આ પ્રમાણેઃ——૧ સામાયિક, ૨ ચતુર્વિશતિસ્તવ (લેાગસ), ૩ વાંદા ૪ પ્રતિક્રમણ ૫ કાઉસગ્ગ, ૬ પૃચ્
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org