________________
શ્રી ધર્મજાગરિકા
[૩૪] આ ગાથામાં પહેલાંના પ્રશ્નનો જવાબ આપવાના પ્રસંગે પ્રતિક્રમણ કરવાનાં મોટા ચાર કારણે જણાવે છે – પ્રતિક્રમણના ચાર કારણ નિષિદ્ધ વિધિ કરતાં છતાં, ઉચિત કાર્ય કરે નહી તે અરૂચિ મન કરતાં છતાં, વિપરીત ભાવ પ્રરૂપણું અજ્ઞાનથી કરતાં છતાં, પ્રતિક્રમણ એ ચારનું જ્ઞાની સ્વરૂપ પ્રકાશતાં. ૩૪૭
અથ–પ્રતિક્રમણ કરવાનાં મુખ્ય ચાર કારણે છે. (૧) નિષેધ કરેલ (નહિ કરવા ગ્ય) હિંસાદિ અકાર્ય કરવાથી, (૨) ઉચિત (કરવા ગ્ય) જિનપૂજનદિ કાર્ય ન કરે તે, (૩) મનમાં પ્રભુના વચન ઉપર અરૂચિ-અશ્રદ્ધા થઈ હોય તેના પ્રાયશ્ચિત માટે, (૪) પોતાના અજ્ઞાનપણથી જિનેશ્વરના વચનથી વિરૂદ્ધ પ્રરૂપણું કરી હોય તે, એ ચાર હેતુથી પ્રતિક્રમણ કરવાનું છે. એ પ્રમાણે જ્ઞાનીઓએ આવશ્યકાદિકમાં પ્રતિકમણનું સ્વરૂપ પ્રકાણ્યું છે. ઉપર જણાવેલા ચાર કારણમાંના કેઈ પણ કારણથી પ્રતિક્રમણ કરવાનું પ્રભુદેવે ફરમાવ્યું એથી વાદી જરૂર સમજશે કે વ્રત વિનાના છાએ પણ જરૂર પ્રતિકમણ કરવું જોઈએ. પ્રત્યક્ષ અનુભવથી પણ સમજાય છે કે પ્રતિક્રમણ કરવાથી “જેમ કપાલને ડાઘ ચાટલામાં જેવાથી દેખાય અને તેને ભૂસીને નિર્મલ થઈ શકાય તેમ પોતાની ભૂલો પોતે પારખી શકે, સુધારીને નિર્મલ બની અપૂર્વ શાંતિનો અનુભવ પણ કરી શકાય. ૩૪૭
१-पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे पडिक्कमणं ॥ अस
જે જ તા, વિવીપવા ? II (શ્રાવકના પ્રતિક્રમણુસૂત્રની આ ગાથા છે.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org