________________
[ ૩૪૮ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
દેશવિરતિ વિનાના જીવાને પ્રતિક્રમણ કરવાની જરૂરીયાત હાય કે નહિ ? એમ વાદી પૂછે છે:~
ભદ્રિકજનો પણ ઉભય કાલે પાડવા અભ્યાસને, હાંશે કરે અભ્યાસ પણ નિલ કરે નિજ જીવનને પ્રશ્ન ઈમ વાદી કરે વ્રતધર કરે પણ પર જતા, શું કામ કરતા ? વાદીને ઉત્તર દીએઈમગુણીજના. ૩૪૬ અ: એ અપ્રત્યાખ્યાની કષાયના ઉદયથી દેશવિરતિને અંગીકાર કરી શકતા નથી, તેવા ભદ્રિક જીવાએ પણ ‘ અભ્યાસ પડે એ મુદ્રાથી'મેશાં સવારે અને સાંજે ઉલ્લાસથી જરૂર પ્રતિક્રમણ કરવુંજ જોઇએ. કારણ કે અભ્યાસથી કાઇપણ મુશ્કેલી ભરેલું કાર્ય હાય, તે પણ સહેલાઇથી કરી શકાય છે, ઉચ્ચ સંસ્કાર પાડીને માનવ જીવનને નિ લ અનાવવા માટે એક અપૂર્વ સાધન પણ અભ્યાસજ છે. અહીં સિદ્ધાંતકારને વાદી પૂછે છે કે દેશવિરતિવાળા ભવ્ય જીવેા વ્રતમાં લાગેલા અતિચારાને શેાધવા (દૂર કરવા માટે) ભલે પ્રતિક્રમણ કરે, પણ વ્રતને નહિ લેનારા ખીજા જીવાએ શા માટે પ્રતિક્રમણ કરવું જોઇએ? આ પ્રશ્નના જવાષ હવે પછીના ૩૪૭ મા શ્લેાકમાં આપશે. ૩૪૬.
વૈદની દવા ગ્રહણ કરી. તેવી રીતે પ્રતિક્રમણ પણ ત્રીજા વૈદની દવા સમાન જાણવું. જેથી અતિચાર લાગ્યા હૈાય તે તેની શુદ્ધિ થાય અને ન લાગ્યા હેાય તેા પણ આત્માને વિશેષ નિલ બનાવે છે. આ ખીના શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ આદિ ગ્રંથામાં વિસ્તારથી જણાવી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org