________________
શ્રી ધર્મજાગરિકા
[ ૩૪૧ ] ખંભાત રાજનગર વિષે હળવદ વિષે પણ એહવા, હોટલ વિષે પણ બહુ બનાવે થઈ ગયા પુષ્કલનવા ચાહ માંહે ઝેર પીતાં બહુ જુવાન મરી ગયા, માદક રસિક નિશિભેજને બેભાન સેનાપુર ગયા. ૩૩૯
અર્થ:–ખંભાતમાં, રાજનગરમાં અમદાવાદમાં તથા હળવદ અને વિરમગામ વગેરે સ્થળે રાત્રિભેજનના પ્રસંગે તથા હોટલેને વિષે ગીરેલી કે તેવા પ્રકારના ઝેરી પ્રાણીઓ તથા તેમનું ઝેર “બનાવાતાં પકવાન્નોને વિષે” પડવાથી ઘણું માણસે માંદા પડી ગયાના તથા બેભાન બની ગયાના ઘણા બનાવો તાજાજ બની ગયા છે. તથા ચાહની અંદર ઝેર પીવામાં આવવાથી ઘણુ બાલક અને જુવાન મરી ગયા. તથા મેદિકના રસિક કેટલાએ પુરૂષ (ચેરાશી વિગેરે જમણવારમાં) રાત્રીભોજન કરતા બેભાન બનીને સોનાપુર ગયાસ્મશાન ભેગા થયા. અર્થાત્ મરણ પામ્યા છે. આ બધાં રાત્રીભજન કરનારાનાં તાજા દષ્ટાતો જાણવા. આ બીના સમજીને ઉત્તમ શ્રાવકે દિવસ છતાંજ રસોઈનું કામ પતી જાય તેવી વ્યવસ્થા જરૂર જાળવે. ધાર્મિક કાયદાઓ આત્મિક ઉન્નતિ કરનારા તે છેજ તેની સાથે ચાલુ આબાદી પણ ટકાવે છે. આવનાર પણાને પણ આપણું વર્તનની અનુમેદના થાય તેવું ધાર્મિક જીવન જાળવવામાંજ આત્માનું કલ્યાણ છે. ૩૩૯.
દિવસે પણ જમતાં કઈ રીતે રાત્રિભેજનનેદેષ લાગે? તે સમજાવે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org