________________
[ ૩૪૦ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત અથ શ્રાવકે રાત્રી ભોજનને નિયમ લઈને તે સારા નિયમને હોંશથી પાળે છે. પરંતુ ધનદેવે તે નિયમને ભંગ કર્યો, તેથી તે ઘણું દુઃખને ભેગવનાર છે. તેની એકાક્ષ નામે પ્રસિદ્ધિ થઈ છે. કારણ કે તેની એક આંખ જવાથી ત્યાં એડક એટલે ઘેટાની આંખ ચડી હતી તેથી તેનું એડકાક્ષ એવું નામ પ્રસિદ્ધ થયું. તે રાત્રી જનના નિયમનો ભંગ કરી તે ભવમાંજ દુઃખ પામ્યો તથા પરભવમાં પણ જરા સુખ ન પામ્યા. તથા તેણે દુર્ગતિના આકરા ભયંકર દુ:ખને ભેગવ્યા. ૩૩૮.
આ ગાથામાં રાત્રીજનથી નુકસાન થયાના તાજાજ બનેલા બનાવ જણાવાય છે
સુધી હોય છે. બીજા મતે ચેથી નરકમાં પણ તેની વેદના હોય છે એમ શ્રી સેનપ્રશ્નમાં કહ્યું છે.
૧ આ ભરતક્ષેત્રમાં દર્શાણપુરનો રહીશ ધનપતિ નામે સાર્થવાહ હતું. તેને ધનવતી પુત્રી હતી. તેને મિથ્યાદષ્ટિ ધનદેવની સાથે પરણાવી હતી. ધનવતી પિતે શ્રાવિકા હતી. તેથી રાત્રે જમતી ન હતી. પતિને રાત ખાવાને ગેરલાભ સમજાવી ચાવીહારનું પચ્ચખાણ કરાવ્યું. (ધનદેવની) બહેનનું રૂપ કરીને દેવે તેની પરીક્ષા કરવા સારું ભેજન આપ્યું. તે જોઈને ધનવતીએ નિયમ યાદ કરાવ્યું, છતાં ધનદેવ ખાવા બેઠે. એટલે થપાટ મારીને દેવે બે આંખો કાઢી લીધી, આંધળો કર્યો. ધનવતીના ગુણને લઈને દેવને દયા આવવાથી એડક (પેટા)ની આંખ જોડી ધનદેવને તે દેવે દેખતે કર્યો. આ બેડોળ જઈને ધનદેવને લકે “એડકાલ–એડકાક્ષ” એમ કહેવા લાગ્યા. શ્રા. પા. ૧૧૪,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org