________________
શ્રી ધર્મજાગરિકા
[ ૩૩૦] પુત્ર વામદેવ તેમની હાંસી કરે છે–મશ્કરી કરે છે. એક વાર રાત્રીને વિષે જમતી વખતે ચાખાને વિષે (ભાતમાં) ભળે નાને સર્પ તે વામદેવ જમી જાય છે. ખાધા પછી તેનું ઝેર ચડવાથી મૂછ પામે છે. અને મરણ પામીને ત્રીજી વાલુકાપ્રભા નામની નારકીમાં ઉત્પન્ન થાય છે. અને ત્યાં યુદ્ધની ક્ષેત્રની અને પરમાધામીએ કરેલી ઘણું વેદનાઓ ભગવે છે. ૩૩૭.
આ ગાથામાં એડકાક્ષનું દષ્ટાન્ત કહે છે – પાલેજશ્રાવક ખંતથી શુભ નિયમ નિશિ ભેજનતણે, ધનદેવ તોડી નિયમને ભાજન બને બહુ દુઃખને; એડકાક્ષ પ્રસિદ્ધિ પામે પરભવે સુખ ના જરા, પામે વળી દુઃખ દુર્ગતિના જેહ લાગે આકરી. ૩૩૮
૧ યુદ્ધની વેદના-નારકીઓ પિતાની વૈક્રિય લબ્ધિ વડે જુદા જુદા પ્રકારના હથિઆરે વિકુવીને તેના વડે એક બીજા સાથે લડે છે, તથા હાથી સિહ વગેરેનાં રૂપે વિકુવને એક બીજા સાથે લડે છે. જેમ ચોથી નરકમાં રાવણુ અને લક્ષ્મણની લડાઈ.
૨ ક્ષેત્રકૃત વેદના–નરકમાં તે ક્ષેત્રને જ એ પ્રભાવ હોય છે કે જેથી તેના સ્પર્શ, વર્ણ વગેરે નારકીને અત્યંત દુઃખદાયી લાગે છે. તથા શીત, ઉષ્ણ વગેરે દશ પ્રકારની વેદનાઓ હોય છે.
૩ પરમાધામી–ભુવનપતિ દેવની જાતિ છે. તેને ૧૫ ભેદ છે, તેઓને સ્વભાવ બીજાને દુખ દેવામાં આનંદ માનવાને હેય છે. તેથી તેઓ નારકીઓને છેદન, ભેદન, તાડન વગેરે અનેક પ્રકારની કદર્થનાઓ કરે છે. આ પરમાધામીકૃત વેદના પ્રથમની ત્રણ નારી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org