________________
[ ૩૩૮ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
દ્વિજપુત્ર ( વામદેવ ) એલકરે તથા હુંસ અને કેશવનાં ટાન્તા યાદ કરે. ૩૩૬.
આ ગાથામાં રાત્રીભાજનથી દુ:ખી થનાર વામદેવની કથાના સાર કહે છે.—
શ્રાવક તણી હાંસી કરે દ્વિજ વામદેવ નિશા વિષે, જમતાં જમે તે સર્પ નાના જે ભાખ્યા આદન વિષે; મૂર્છા લહે ત્રીજી નરકમાં ભાગવે બહુ વેદના, યુદ્ધ ક્ષેત્રતણી ક્ષેત્રતણી અને બહુ દુઃખ પરમાધામીના. ૩૩૭ અઃ—શ્રાવકે રાત્રીએ જમતા નથી તેથી બ્રાહ્મણના
૧-૨ વામદેવની કથાનેા સાર ૩૩૭મી ગાથામાં તથા એલકાક્ષને ૩૩૮મી ગાથા દ્વારાએ દેખાડયા છે.
૩૪ હંસ અને કેશવ બંને ભાઈએએ ગુરૂ મહારાજ પાસે એકવાર રાત્રી ભોજનને। નિયમ લીધેા હતા, તે જાણીને તેમનાં માતાપિતા તેમને રાત્રે ખાવાને અનેક પ્રકારે લલચાવે છે. બંનેને ત્રણ દિવસના ઉપવાસ થાય છે ત્યાં સુધી જમતાં નથી. પણ પછીથી હંસ માબાપના અત્યાગ્રહને લીધે નિયમથી ચલાયમાન થાય છે અને રાત્રિએ જમવા બેસે છે. તેજ વખતે સની ગરલ ભાજનમાં પડવાથી તરતજ મેભાન થઈ જાય છે. જ્યારે કેશવ માબાપનાં આગ્રહને વશ નહિ થતાં ત્રણ દિવસને ઉપવાસી છતાં ઘરમાંથી ચાલી નીકળે છે, રસ્તામાં દેવતા તેની ધણા ઘણા પ્રકારે કસેાટી કરે છે પરંતુ તેમાં પણ તે પાર ઉતરે છે. અને રાજ્યને પામે છે. તથા પોતાની શક્તિના બળે પાતાના ભાઇને પણ ઝેર રહિત કરી બચાવે છે. આત્મ પ્રમેાધમાં આ કથા વિસ્તારથી કહી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org