________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૩૩૭ ]
અર્થ :--રાત્રી નાજન કરનાર અજ્ઞાની લેાકેા મરીને કાગડા, ખિલાડી વગેરેના ખરાખ અવતાર પામે છે અથા નરકગતિમાં જઇને ત્યાં ઘણા પ્રકારનાં દુ:ખ ભોગવે છે. આ પ્રમાણે શ્રી નિશીથ ભાષ્યમાં તથા શ્રી ચેાગશાસ્ત્રમાં વિસ્તારપૂર્વક ઘણુ કહેલુ છે. માટે શ્રાવકે અવશ્ય રાત્રીભોજનને ત્યાગ કરવા. જો અનાજ અચિત્ત હાય તેા પણ તેમાં ઘણી ઝીણી જીવાત ઉત્પન્ન થાય છે તેથી સમજી શ્રાવકે શું તે રાતે ખાવાની ઈચ્છા કરે? અર્થાત્ નજ કરે. ૩૩૫.
ચાલુ પ્રસંગે પ્રશ્ન કરનારને ગ્રંથકાર ઉત્તર આપે છેઃ— જીવાત માટી કાઇને અજવારા માંહે દ્વીપના, દેખાય તેા પણ પ્રાણ જાએ જરૂર બીજા જંતુના; સુલ વ્રત ખંડન હુવે શ્રાવક દયાનિધિ ના કરે, દ્વિજપુત્ર એલક હંસ કેશવના ઉદાહરણા સ્મરે, ૩૩૬ અઃ—કદાચ કાઇક એમ
પૂછે કે અમે રાત્રીએ દીવાના અજવાળામાં જમીએ છીએ તેથી મચ્છર ડાંસ વગેરેને જોઈ શકીએ છીએ અને તેનું રક્ષણ થાય છે તેા પછી રાતે કેમ ન જમાય? તેને જવાબ આપે છે કે કદાચ તેવી મેટી જીવાતની ઘેાડી ઘણી રક્ષા થાય તે પણ ખીજી જોવામાં ન આવે તેવી સૂક્ષ્મ જીવાતની તા જરૂર ત્યાં હિંસા થાયજ તેથી ત્યાં મૂલ વ્રત એટલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણુ વ્રતનું ખંડન થાય છે, માટે દયાના ભંડાર સમાન શ્રાવક રાત્રીનેજન કરે નહિ. તથા રાત્રી ભાજન ઉપર શાસ્ત્રમાં કહેલા
રસ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org