________________
[ ૩૩૬ ]
શ્રી વિજયપક્વસૂરિજી કૃત
જીવાતવાળી વસ્તુ ખાતાં રિગ પ્રગટે આકરા, ઉપરથી વિષ જે પડે અન્નાદિમાં ખાતાં જરા;
તે અચાનક મરણ પામે વેદના બહુ ભાગવી, અસમાધિ પામે પર ભવે પણ હાય ના સુર માનવી.૩૩૪
અર્થ –જેમાં જીવાત ઉત્પન્ન થઈ હોય તેવી વસ્તુ ખાવાથી ઘણું ભયંકર રે ઉત્પન્ન થાય છે. તે ઉપરાંત વળી જે ખાતી વખતે ભેજનના થાળમાં સપ કે ગિરેલી વગેરે ઝેરી પ્રાણુઓનું જરા જેટલું વિષ-ગરલ જે અન્નમાં પડે તે જમનારા ઘણી વેદના ભેગવીને અકસ્માત મરણ પામે છે. અને અસમાધિ મરણ પામવાથી તે પ્રાયે આવતા ભવમાં દેવ કે મનુષ્ય ભવને પામતા નથી. ૩૩૪.
રાતે જમનારા તિર્યંચમાં કે નરકમાં જાય એ જણાવે છે – કાક બિલ્લી આદિ હવે ભેગવે દુઃખ નરકમાં, નિશીથ ભાષ્ય ગ શા ઘણું કહ્યું વિસ્તારમાં હવે અનાજ અચિત્ત પણ ઉપજતી ઝીણી ઘણી, જીવાત ત્યાં તેથી કરે શું શ્રાદ્ધ ઈચ્છા તેહની. ૩૩૫
૧–અસમાધિ મરણ-મરતી વખતે જેને ચિત્તની સ્થીરતા ન હેય, અથવા તીવ્ર વેદના ભગવતે મરણ પામે છે. જ્યારે આ પ્રસંગે પિતાનું ભાન ન હોય તે પછી સમાધિ મરણના “(૧) ચાર શરણ અંગીકાર કરવા. (૨) કરેલા પાપની નિંદા. ૩ સુકૃતની અનમેદના કરવી.” આ ત્રણ કારણે સેવવાનું બનેજ કયાંથી ? માટેજ ઉત્તમ શ્રાવકે રાત્રિભોજન કરેજ નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org