________________
શ્રી ધર્મજાગરિકા
[૩૩૫]
સૂર્યાસ્ત પછી અજવાશમાં પણદોષનિશિભેજનતણે, રાતે જમે નહિશ્રાદ્ધ જાણી લાભ સ્વપર દયા તણે;
જીવાત બહુ અન્નાદિમાં ઉપજે નવી બીજા ઘણું, ડાંસ મચ્છર આદિ ચોંટે બે હણાએ ભૂલના.૩૩૩ - અર્થ–સૂર્ય આથમ્યા પછી અજવાળામાં જમનારને પણ રાત્રી ભોજનને દેષ કહે છે. શ્રાવકોએ સૂર્યાસ્ત પહેલાં ચાર ઘડી બાકી રહે ત્યારે જમી લેવું જોઈએ. પરંતુ સૂર્યાસ્ત થયા પછી તથા રાત્રીમાં તો શ્રાવક જમે નહિ. કારણ કે રાત્રીએ નહિ ખાનારને પોતાની દયા તથા પરની દયા એમ બે પ્રકારની દવાને લાભ થાય છે. રાંધેલા અનાજ વગેરેમાં રાતે નવી સૂક્ષ્મ જીવાત (સૂક્ષ્મ શાળીઆ જી વગેરે) ઉત્પન્ન થાય છે. તથા બીજા પણ ઘણું પ્રકારના સંપાતિમ (ઉડીને અંદર પડનારા) ડાંસ, મચ્છર, માખી વગેરે તે રાંધેલા અનાજમાં ઉડતાં ઉડતાં પડે છે, તેથી તેમને નાશ થાય છે. એમ રાત્રી ભેજનમાં બંને પ્રકારના છે, હણાય લે છે. ૩૩૩. - રાતે ખાવાથી અહીં અને આવતે ભવે કેવા દુઃખ ભેગવવા પડે તે જણાવે છે –
. ૧–અજવાળી રાતે પણ ચામડાની આંખથી ઝીણાં અનાજના રંગ જેવાં જંતુઓ દેખાય નહિ. તેથી અજવાળીયામાં પણ રાતે ખાવા ના પાડી છે. આ બાબત ઉપદેશ પ્રાસાદના બીજા ભાગમાં વિસ્તારથી કહી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org