________________
શ્રી ધર્મજાગરિકા
[ ૩૩૩] અર્થ–સ્વાધ્યાયને ત્રીજો પ્રકાર પરાવર્તન કહેલ છે. એટલે પિતે પ્રથમ શીખી ગએલ સૂત્ર વિગેરેને સંભારી જવું. ભૂલ પડતી હોય તે સુધારવી એ પરાવર્તન કહેવાય. તથા પિતે જે અર્થ શીખેલ હોય તેના ભાવાર્થને બરાબર વિચારીને હૃદયમાં ઠસાવે તે અનુપ્રેક્ષા નામે ચે ભેદ. અને પાંચમો ધર્મકથા નામે ભેદ છે, એટલે પૂર્વે થઈ ગએલા મહા પ્રભાવશાળી તથા શીલાદિને બોધ લેવા લાયક શ્રી નેમિનાથ, જબુસ્વામી, સ્થૂલભદ્ર વિગેરે ઉત્તમ પુરૂષના ચરિત્રે વાંચવા વિગેરે. આવી રીતે પાંચ પ્રકારને સ્વાધ્યાય શ્રાવકે અવશ્ય કરવો. કારણ કે અભ્યાસ કરવાથી ઇદ્રિ વિષય તરફ જતી અટકે છે. સંયમ તરફ મન દેરાય છે, અને મનની એકાગ્રતા થાય છે તેથી કરીને પૂર્વે બાંધેલા જ્ઞાનાવરણીય વગેરે પાપ કર્મોની નિર્જરા થાય છે. માટે જ સ્વાધ્યાયને અત્યંતર તપને ભેદ કહે છે અને અભ્યન્તર તપને નિર્જરાને ભેદ ગણાવ્યું છે. ૩૩૦.
હવે શ્રાવકના ત્રણ પ્રકાર જણાવે છે – ઉત્કૃષ્ટ શ્રાવક શીલધારી તિમ સચિત્તાહારને, છેડે ગ્રહી વ્રત બાર એકાશન કરે ધરી નિયમને, સમ્યકત્વ શુભ આચારવંતા મધ્ય શ્રાવક જાણીએ, તેઓ ન સેવે વ્યસનને બનવા વતી ઉત્સાહી એ.૩૩૧
અર્થ –(૧) ઉત્કૃષ્ટ શ્રાવક (૨) મધ્યમ શ્રાવક અને (૩) જઘન્ય શ્રાવક એમ શ્રાવકના ત્રણ પ્રકાર છે. તેમાં જે ધર્મને લાયક ગુણેને ધારણ કરનાર તથા શીયલવ્રત પાળનાર, સચિત્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org