________________
[૩૩]
શ્રી વિજયપધસૂરિજી કૃત જ્ઞાની મુનિરાજ વિગેરેની પાસે જઈને સ્વાધ્યાય કરે એટલે અભ્યાસ કરવો. તે સ્વાધ્યાયના આત્માને લાભ કરનાર વાંચના વગેરે પાંરા પ્રકાર જણાવ્યા છે. (૧) વાંચના એટલે સૂત્ર વગેરે શીખવા ન મુખપાઠ કરે છે. તે પણ શુદ્ધ ઉચ્ચાર પૂર્વક બરાબર ગોખવું. અને (૨) બીજો ભેદ પૃચ્છના એટલે જે બાબત પિતાને સમજાય નહિ અથવા જેમાં પિતાને જિજ્ઞાસા બુદ્ધિથી શંકા વિગેરે થાય તે બાબત ગુરૂ મહારાજ વિગેરેને પૂછીને તેનું સમાધાન કરવું. એમ ૧ વાંચના ૨ પૃચ્છના ૩ પરાવર્તના 8 અનુપ્રેક્ષા પ ધર્મકથા. આ પાંચમાંથી પ્રથમના બે ભેદ કહ્યા. શેષ ત્રણ ભેદ આગળ કહેશે. ૩ર૯.
પાંચ પ્રકારના સ્વાધ્યાયમાંના છેલ્લા બાકીના ત્રણ ભેદ જણાવે છે – પૂર્વે ભણેલ શ્રતાદિને સંભારવું પરાવર્તના, તેહ અનપેક્ષા હૃદયમાં અર્થ કેરી ચિંતના શ્રી નેમિ જંબૂ સ્થૂલભદ્રાદિક ચરિત્ર ઉચ્ચરે, તેજ ધર્મ કથા કરી થીર સંયમે અઘ નિજરે.૩૩૦
ઠામ ચવિહાર પણ કરે છે, (જેમ બાર વ્રત ધારક અને અગિઆરે અંગે સામાયિકમાંજ સાંભળનાર રાજનગર કાલુશાની પિળના રહીશ વકીલ મણીલાલ રતનચંદ વિગેરે) તેમ કરનાર શ્રાવકે સાંજે દિવસ ચરિમ ચઉવિહારનું પચ્ચખાણ લેવું એવો વિધિ છે.
૧-આને વિસ્તાર શ્રી ભગવતીજી વિગેરેમાં છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org