________________
શ્રી ધર્મજાગરિકા
[૩૩૧ ] ઉપક્રમ તરીકે ગણવેલ છે. માટે શ્રાવકે નુકસાનકારક વિકૃત ભજનને અને ગજા ઉપરાંત ખાવાનો ત્યાગ કરે. વળી જમતી વખતે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આહાર જીવનના ટકાવ માટે છે (અને જીવનના ટકાવથી ધર્મધ્યાનાદિ સારી રીતે થઈ શકે છે માટે જીવન ટકાવવા માટે આહારની જરૂર છે.) પણ આહારને માટે જીવન જરા પણ નથી (ભાવાર્થ એ છે કે આ જીંદગી સારા સારા ભજન ખાવાને માટે નથી.) વળી કહેવત છે કે “આહાર તે ઓડકાર” એટલે જેવા પ્રકારને આહાર કરે તેવા પ્રકારની બુદ્ધિ થાય છે. માટે સાત્વિક આહાર કરનારને બુદ્ધિ પણ સારી સૂઝે છે. અને જેવી બુદ્ધિ થાય છે તે પ્રમાણે વર્તન થાય, ને તેવીજ ગતિની પ્રાપ્તિ થાય છે. ૩૨૮.
ભજન કર્યા પછી શ્રાવકે શું કરવું? તે જણાવે છે – ભેજન કરી ગુરૂદેવને વંદન કરી પચ્ચખાણને, શ્રાવક કરી સ્વાધ્યાય કરતા જ્ઞાની શ્રમણાદિક કને વાંચનાદિક ભેદ તેના પાંચ દાયક લાભના, વાંચના સૂત્રાદિ શીખે પ્રશ્ન પૂછે પૃચ્છના.૩૯
અર્થ: પૂર્વે કહી ગયા તેવી રીતે ભેજન કરીને શ્રાવકે ગુરૂ દેવને વંદન કરીને પચ્ચખાણ કરવું. પછી
૧ એકાસણું કરનાર ઉત્કૃષ્ટ શ્રાવકને એક વાર જમવાનું હેય. તે અપેક્ષાએ આ બીના કહી છે. ઉંચ કેટીને પવિત્ર શ્રાવક પણ તેજ છે કે જે હંમેશાં એકાસણું કરે. ઘણું વ્રતધારી શ્રાવકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org