________________
[૩૩૦]
શ્રી વિજયપધ્રસૂરિજી કૃત
શ્રાવકને વિકૃતાદિ ભેજન નહિ વાપરવાનું શું કારણ? તે જણાવે છે –
સાત ઉપક્રમમાં કહ્યું વિકતાદિ ભોજન આયુને, ઓછું કરે નહિ ખાયશ્રાવક અહિત વિક્ત ભેજ્યને; આહાર જીવને કાજ જન કાજ જીવન જ નહીં, આહાર તે ઓડકાર મતિ પ્રમાણે ગતિ સહી. ૩ર૮
અર્થ:–વિકૃત (વિકાર ઉત્પન્ન કરે છે અને ચલિત રસાદિવાળ) આહાર આયુષ્યને ઓછું કરે છે તેથી આયુષ્ય ઘટવાના સાત ઉપકમમાં ૧ વિકૃતર આહારને પણ એક
-
૧ ઉપક્રમ --આયુષ્ય ઘટવાનાં કારણે, તે સાત છે. ૧ અધ્યવસાયથી–રાગ, સ્નેહ, અથવા ભયથી. ૨ નિમિત્ત–શસ્ત્રાદિકથી. ૩ આહાર-અત્યંત સરસ વાસી વગેરે આહાર ઘણે અથવા બહુજ એ છે કરવાથી, ૪ વેદના–શૂલાદિકથી, ૫ પરાઘાત-ખાડાદિકમાં પડવાથી, ૬ સ્પર્શ–અગ્નિ, વિષ વગેરેથી, ૭ શ્વાસોશ્વાસ–અધિક શ્વાસોશ્વાસ લેવાથી અથવા શ્વાસ રોકાવાથી. કહ્યું છે કે
अज्झवसाण निमित्ते, आहारे वेयणा पराघाए ॥ फासे आणप्पाणू, सत्तविहं झिज्झए आऊ ॥ १ ॥
( વિશેષાવશ્યકમાં) ૨-જેના વર્ણાદિ પલટાયા છે. તેવા વાસી ગંધાતે આહાર અને તેવી જાતને બીજે પણ આહાર વિકૃત ભજન કહેવાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org