________________
શ્રી ધર્મજાગરિકા
[૩૯] (જેને રાંધ્યા પછી રાત વીતી ગઈ હોય) તે તે વાપરે નહિ. કારણ કે તેમાં લાળીયા જીવની ઉત્પત્તિ થાય છે અને તે આહાર શરીરના આરોગ્યને નુકસાન કરે છે. વળી કાચા ગેરસની સાથે શ્રાવકે વિદળ (કઠોળ) જમવું નહિ. કારણ કે તેવા પ્રકારના મિશ્રણથી તેમાં જીવની ઉત્પત્તિ થતી હોવાથી હિંસા વગેરે દેશે એમાં રહેલા છે. અહીં ગેરસને અર્થ
આ પ્રમાણે જે દૂધ, દહી તથા છાશ ઠંડા હાય (અગ્નિ ઉપર ઉના કરેલા ન હોય) તે કાચા ગોરસ ગણાય છે. પરંતુ ઉના કરેલા રસમાં કઠોળ ભળે તે તે વાપરવામાં દેષ નથી એમ જાણવું. ૩ર૬.
આ ગાળામાં વિદળ કેને કહેવાય તે કહે છે – જે વસ્તુમાંથી તેલ નીકળે નહિ અને સમ ફાડિયા, જેનાહવે તે વિદળ મગચાળા અડદ આદિક કહ્યા ન બદામ આદિ વિદળ ગણુએ ફાડ બે હવે ભલે, તેલ નીકળે તેહથી તેવા વિદળમાં ના ભળે. ૩૨૭
અર્થ:–જે વસ્તુને (ધાન્યાદિકને) પલવાથી તેમાંથી તેલ ન નીકળે, અને બે સરખી ફડે થાય તેવા મગ, ચેળા, અડદ વગેરે વિદળ કહેવાય છે. પરંતુ બદામ વગેરે વિદળ ગણાતાં નથી. કારણ કે જો કે તેની બે સરખી ફાડે થાય છે પરંતુ તેમાંથી તેલ નીકળે છે, માટે તેની ગણતરી વિદળમાં થતી નથી. એમ પિસ્તા ચાળી વગેરેમાં પણ સમજવું. ૩ર૭.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org