________________
શ્રી ધર્મજાગરિકા
* [૩ર૭ ]
૧ સાત્વિક આહાર ૨ રાજસી આહાર, ૩ તામસી આહાર, આ ત્રણ પ્રકારમાંથી શ્રાવક સાત્વિક આહાર જમે અને તામસી તથા રાજસી આહારનો ત્યાગ કરે. તેમાં રીંગણ, મૂળા, બટાટા વગેરે કંદમૂળ તથા તેવા પ્રકારના બીજા પણ આહારને રાજસી આહાર કહ્યો છે. માંસ, મદિરા (દારૂ) વગેરેના આહારને તામસી આહાર કહેલો છે. આ બંને પ્રકારનો આહાર શ્રાવકને ત્યાગ કરવો એગ્ય છે. કારણ કે તેવા પ્રકારના આહાર શરીરમાં વિકાર કરવાના તથા અધિક જીવ હિંસાના હેતુ છે. જેથી ઇંદ્રિય ઉપર આત્માને કાબુ એ છે થાય છે, માટે શ્રાવકે સાત્વિક પ્રકારને ધાન્ય, વિગઈ વગેરેને પિતાની પ્રકૃતિને હિતકારી અને મિત એટલે પ્રમાણસરને (પાચનશક્તિથી અધિક નહિ તેવો) આહાર કરે. જેથી કઈ પણ પ્રકારની રોગની ચિંતા રહેતી નથી અને શરીર તંદુરસ્ત રહે છે. અને શરીર તંદુરસ્ત રહેવાથી ધર્મના કાર્યો સારી રીતે બની શકે છે. ૩૨૪.
ભજનના પ્રસગેરેગને જીતવાને ઉપાય જણાવે છે – સ્થાનાંગ નવમાશ્ચયન ભાષિતરોગકારણ નવ તજે, હિત મિત વિપક્વહારકારી વામ પડખે સૂઈએ; મલ મૂત્ર વેગ રોકીએ શીલ લક્ષ્ય ના કદી ચૂકીએ, એ શ્રાદ્ધ જીવન જીવીએ તે રેગને ઝટ જીતીએ. ૩૨૫
અર્થ–શ્રી સ્થાનાંગ સૂત્રના નવમા અધ્યયનમાં કહેલા રેગના નવ કારણેને ત્યાગ કરે. રેગની ઉત્પત્તિનાં તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org