________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૩૨૫ ]
કારણે વધઘટ કરે શ્રાવક જરૂર અનુપતા, જમતાં ન વાસે બારણાં ભિક્ષુક પ્રમુખ સતાષતા; શક્તિ ભાવ પ્રમાણ મૂઠી ધાન્ય પણ નિત આપતા, હાર્યાં કરે એ વૃદ્ધ શિક્ષા તત્ત્વ ખૂબ વિચારતા.૩રર
અ:—વળી શ્રાવક કારણે એટલે માંદગી ( મંદવાડ) આદિ પ્રસંગે વિગઇ આદિના પ્રમાણમાં વધઘટ કરે-હાનિવૃદ્ધિ કરે, તેમજ જમતી વખતે દયાળુ શ્રાવકા ઘરનાં બારણાં અધ કરે નહિ, ભિખારીને જુએ તે ભિક્ષુક-ભિખારી વગેરેને આહારાદિ દઈને સતાથે. પેાતાની શક્તિ તથા ભાવ પ્રમાણે આછામાં એછું મુઠી ધાન્ય પણ હુંમેશાં આપે. વળી • ઠાર્યા ઠરે ’ જે બીજાને ઠારે છે ( સતાપે છે) તેઆ પોતે ઠરે છેર (સુખી થાય છે) એ વૃદ્ધે જનાની શિખા મણુના તત્ત્વને શ્રાવકોએ ઘણા વિચાર કરવા. ૩૨૨.
અનુકંપાદાન કરતી વખતે પુણ્યશાલી શ્રાવકાએ આવે વિચાર કરવા, તે જણાવે છે:
અધ રેાટલી ઊણી જમી શ્રાવક દીએ તે ભિક્ષુને, ઘર આઠ ફરતા તેડુ સતાધે જરૂર નિજ આત્મને; ભૂખ્યા રહે નહિ એમ કરતાં સ્વસ્થ જલ પીતાં અને, ગરીબની આશીષથી સુખ હાયથી લ્યે દુઃખને ૩૨૩
૧. શ્રી ભગવતીજીમાં તુંગિયા નગરીના શ્રાવકાનું વન આવે છે. ત્યાં ‘યંગુડુવારે' આ પદથી ઉપરની બીના જણાવી છે. ૨. કાર્યાં ઠરે તે ખાલ્યા બળે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org