________________
[ ૩૨૪ ]
શ્રી વિજ્યપદ્મસુરિજી કૃત
એટલે ઘી વગેરેના દ્રવ્યનું પ્રમાણુ રાખીને ઊણેારિકાના ભેદને સાચવીને શ્રાવકે શાન્તિ પૂર્વક ભાજન કરવું. પ્રાચીન રીવાજ એ હતા કે અનુભવી વૃદ્ધ પુરૂષષ જમતી વખતે આજુબાજુનું વાતાવરણુ શાંતિમય જાળવતા હતા. તેનુ રહસ્ય એ છે કે–અશાંતિના વાતાવરણમાં જમેલા આહાર પચે નહિ, અને રાગાદિ ઉપદ્રવોનુ નિમિત્ત બને છે. ૧--આડા અવળા વગર વિચાર્યો ધંધા કરવા. (૨) નકામા ઝઘડા ઉભા કરવા. (૩) દેવું ઘણું વધી જાય. (૪) આવક ઓછી હાય, ને ખરચ વધારે થતું હાય. (૫) ખરામ વ્યસનવાળું જીવન વિગેરે અશાંતિના કારણેા ધ્યાનમાં લઇને ધર્મિષ્ઠ શ્રાવકોએ જરૂર તે દૂર કરવા જોઈએ, તેમજ જમતી વખતે વાતચીત કરાય નહિ. સૈાન રહેવાથી ભાજનમાં કદાચ વાળ કાંકરી જીવાત વિગેરે હાય, તે તેને દૂર કરવા તરફ લક્ષ્ય રહે. તેમ કરીએ તે આરેાગ્ય પણ જળવાય અને નકામા ટાઈમ જાય નહિ. ૩૨૧.
માંદગી આદિ કારણે વિગઇ દ્રવ્યાદિના પ્રમાણમાં વધઘટ પણ કરી શકાય વિગેરે કહે છે:
અભક્ષ્ય (નહિ ખાવા લાયક) એમ બે પ્રકાર છે. તેમાં લક્ષ્ય વિગÉએના ૧ દૂધ, ૨ દહીં, ૩ ધી, ૪ તેલ, પ ગાળ, ૬ કઢાવિગજી (તળેલું પકવાન્ન મીઠાઇ વિગેરે) એમ છ પ્રકાર છે. અને અભક્ષ્યના ૧ માંસ, ૨ મદિરા, ૩ મધ, (છાશમાંથી કાઢયા પછી એ ઘડી થયા પછીનું) ૪ માખણ એ ચાર પ્રકાર છે.
૧. ઉદાહરણ-ભૂખ કરતાં થોડુંક આછું જમવું તે. આને બાહ્ય તપને એક પ્રકાર કહ્યો છે. (આને વિસ્તાર ભગવતીમાં છે.)
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org