________________
શ્રી ધર્મજાગરિકા
[ રૂરી]. સારને ગ્રહણ કરીને હિતના વચન કહેનારને ઘણે આભાર માને છે. આ જગતમાં પિતાને સ્વાર્થ સાધવા માટે જીભમાં મધ-મીઠાશ રાખનારા (હા જી હા કરનારા) તે ઘણાએ જણાય છે. તેવા લકે સ્વાથી હોવાથી બીજાઓને ખોટે રસ્તે જતાં રોકી શકતા નથી. કારણ કે તેઓ તે તેને ખોટા કાર્યથી રેકવાને બદલે તેમાં ઉત્તેજન આપનારા હોય છે. તેથી જેઓ બીજાનું હિત ચાહનારા હોય તેવા જને તે આ જગતમાં હીરાની જેમ વિરલા જ હોય છે, જેમ હીરા
જ્યાં ત્યાં હોતા નથી પણ કેઈકજ ઠેકાણે હોય છે તેમ બીજાનું હિત ઈચ્છનારા પણ કાઈક વિરલા જ હોય છે. ૩૧૮.
વળી શ્રાવકે ધર્મકાર્યમાં પ્રમાદ સેવ નહિ તે જણાવે છે – ભલભલાને પાડનાર આ પ્રમાદ ન ભૂલજે, દુર્લભ મનુજ ભવને લહી તું અપ્રમાદી નિત થજે; તજજેવળીભઈ કામક્રોધાદિક અધમતેર કાઠિયા, ઈમ ભાવથી વાત્સલ્ય કારકશ્રાદ્ધ બહુભવતરી ગયા. ૩૧૯
અર્થ –હે શ્રાવક! આ પ્રમાદ ભલભલાને એટલે મેટાઓને પણ પાડનારે સંસારમાં રખડાવનારે છે એ વાત તું ભૂલીશ નહિ. માટે દુર્લભ (ઘણું મુશ્કેલીથી મળતા) મનુષ્ય ભવને પામીને તું હંમેશા અપ્રમાદી એટલે પ્રમાદ રહિત થજે. વળી હે ભાઈ! કામ ક્રોધ વગેરે તેર અધમ (નીચ). ૧. મુખમાં રામ બગલમાં છુરી, ભગત ભલા પણ દાનત બુરી. ૧
૨. હાટ હાટ હીરા નહિ, કંચન કા નહિ પહાડ;
સિહન કા મેલા નહિ, સંત વિરલા સંસાર. ૧. ૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org