________________
શ્રી ધમ જાગરિકા
[ ૩૧૯ ]
વગેરે મેટી તિથિ છે. માટે પ તિથિએ કાંઇ પણ ધર્માનુષ્ઠાન અવશ્ય યથાશક્તિ કરવું જોઇએ વગેરેનુ સ્મરણુ કરાવવું તે સારા. (૧) સાધર્મિક કાઈ પાપનું કાર્ય કરતા હેાય તેમને તેવાં કામથી રોકવા. હે ભાઇ ! પ્રભુશ્રી મહાવીર પ્રભુએ કહેલ પવિત્ર ધર્મ માના અનુયાયી એવા તારાથી આવું પાપકા ન કરાય. માટે તારે આવાં પાપનાં કામ કરવાં ઉચિત નથી. વગેરે કહી તેવાં કાર્ય કરતાં રાકવા તેને ‘ વારણા ’ જાણવી. (૨) કુલવંત-ઉત્તમ ફુલવાળા આવું કામ ન જ કરે વગેરે હિતની શિખામણુ તે ‘ચાયા’ કહેવાય છે. (૩) પાપ કાથી રાકવા છતાં ન સમજે ત્યારે આવું કામ કરતાં શરમ આવતી નથી, ધિક્કાર છે તને વગેરે કઠાર શબ્દો પાપ કાર્ય થી રોકવા માટે કહેવાં તે ‘ પિડચાયણા' (૪) કહેવાય છે. ૩૧૬. સાચા હિતસ્વી શ્રેય કાજે વેણ કદી કડવા કહે, સુણનાર સમજી ના કદી કાપે નિરન્તર ગુણ લહે વદનારને છે લાભ નિશ્ચય જો દવા કડવી દીએ, તેાજ તાવ જરૂર ભાગે હિત અપરનું ચાહીએ. ૩૧૭ અર્થ :-અન્યનું સાચું હિત ઇચ્છનાર પરોપકારી જીવે કલ્યાણને માટે આપણને કદાચ કડવાં ( સાંભળવાં ન રૂચે તેવાં ) વચનો કહે, તા પણ સાંભળનાર ડાહ્યો હાય તેા કદાપિ કાપ કરતા નથી કારણ કે તે સમજુ માણુસ ગ્રહણ કરનાર હોય છે, તેથી તે તે વિચારે
१. आकृष्टेन मतिमता तत्त्वार्थविचारणे मतिः यदि सत्यं किं कोपः ?, स्यादनृतं किं नु कं
(૪
Jain Educationa International
For Personal and Private Use Only
હંમેશાં ગુણને
કે
સામે
4
f
॥
॥ ૬ ॥
? દા)
www.jainelibrary.org