________________
શ્રી ધ જાગરિકા
[ ૩૧૫ ]
અ:--ઉત્તમ શ્રાવકે કેાઇની પણ સાથે વાદ વઢવાડ નજ કરવી તે જણાવે છે:-સુશ્રાવક તેા અન્ય ધી સાથે પણ કદાપિ વાદ વિવાદ ન કરે તે તે સાધર્મિકની સાથે તા લઢવાડ કરે જ કેમ ? અથવા કદાપિ ન જ કરે. કારણ કે જ્યાં સંપ-સુલેહ શાંતિ હાય ત્યાં જંપ એટલે નિરાંત હાય છે. વળી જે નમે (નમ્રતા રાખે) છે તે સર્વને ગમે છે. તેને સહુ ાઈ સહાય કરવાને ઉમંગથી તત્પર રહે છે. અને જેએ સહે (ક્ષમા રાખે) છે તે સ્વજીવનમાં નિરાંતે નિર્ભયપણે માઝથી રહી શકે છે. એ ઉપદેશના હિતકારી વચનને સ્મરણમાં રાખવું. ૩૧૨.
હવે સંપમાં કેટલું સામર્થ્ય રહેલું છે ? તે જણાવે છે:અજ્ઞ ગંજીપા રમે એાજ તે સર્વોને, જીતે એ એકડા ભેગા થતાં અગીઆર શીખવે સપને, સંપ માંહે બેઉના સામર્થ્ય એકાદશ તણું, શ્રાવક સુખે દષ્ટાંત હાંશે અંગુલી અંગુષ્ઠનુ ૩૧૩
અર્થ :——અણુસમજી માણસો ગંજીપાથી--પાનાની રમત રમે છે તેમાં એકી બધાને જીતે છે. એટલે બધાથી અધિક એક્કાને ગણ્યા છે. અને એ એકડા ભેગા થાય અથવા એના સપ થાય ત્યારે ૧૧ એ એકડા મળીને એ થતા નથી પણ અગિઆર બને છે અથવા એ જણના સપનું બળ અગિઆર માણુસના ખળ જેટલું વધી જાય છે. માટે જેમનામાં સંપ રહેલો છે તેઓના મળમાં ઘણી વૃદ્ધિ થાય છે. વળી આ
૧. કહેવત છે કે-“ સહે તે રહે ને નમે તે ગમે.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org