________________
[૩૧૪]
શ્રી વિજયપદ્યસૂરિજી કૃત
ગાડી, બંગલા વગેરે શોભે. ધર્મના પસાયથી જ સારી સ્થિતિ મળી છે. એ મુદ્દો ભૂલ જ નહિ. ૩૧૦
વળી સાધર્મિકને દ્રવ્ય વગેરેની મદદ કરવી એટલું જ નહિ પણ તેને સંકટમાંથી પણ ઉદ્ધાર કરે. તે દષ્ટાન્ત દઈને કહે છે – કારાગૃહાદિક કષ્ટમાંથી શ્રાવકો સાધમિને, નિજ શક્તિ છપાવ્યા વિના છોડાવતા ધરી હર્ષને વજકર્ણ નરેશને દુઃખી કર્યો સિંહદરે, રામની આજ્ઞા થકી લક્ષ્મણ એ જુલ્મને હરે.૩૧૧
અર્થ –શક્તિવાન શ્રાવકોએ કારાગ્રહાદિક એટલે કેદખાના વગેરેમાં સપડાવાથી સંકટમાં આવી પડેલા સાધમિકના પિતાની શક્તિ પવ્યા સિવાય હર્ષ પૂર્વક છૂટકારો કરાવ. જુઓ વજકર્ણ નામને રાજા જે જેન હતા તેને સિહોદર નામના રાજાએ કેદમાં પૂરીને દુઃખ આપ્યું, તે વાકર્ણને રામની આજ્ઞાથી લમણે કારાગૃહમાંથી છોડાવી તેના દુરને નાશ કર્યો. ૩૧૧.
હવે સંપીને રહેવાનું કહે છે – અન્યની પણ સાથે શ્રાવક ના વિવાદ કરે કદી, તે કરે કિમ? સાથે સાધર્મિક તણ ન કરે કદી;
જ્યાં સંપ જંપ તિહાં નમે જે તે ગમતો સર્વને, જે સહે તેહી રહે એવું સ્મરે હિત વાક્યને ૩૧૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org