________________
[ ૩૦૮ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
એ પ્રમાણે રહેવાને સ્થાન આપવાથી ગુરૂ પ્રત્યે ભાવવાળા શ્રાવકને બીજા પણ હેલાની જેવા પુષ્કળ લાભ થાય છે. એમ અન્ન વગેરે આહારના દાનથી પણુ વસતિદાન માટુ કહ્યું છે. માટે જ્યાં મુનિરાજ સ્થિતિ કરે તે ભુવનાદિ—ઘર વગેરેને ધન્ય ગણવા, પવિત્ર સમજવા. ૩૦૩.
એ પ્રમાણે ગુરૂ મહારાજને આહારાદિક વ્હારાવવાના પ્રસંગે દાનની વિસ્તારપૂર્વક વિચારણા કરી મુનિરાજને અન્નાદિ વ્હારાવ્યા ખાદ શ્રાવકે શું કરવું? તે જણાવે છે:— અન્નાદિ વ્હારી મુની જતાં શ્રાવક વિનય ના વિસ્મરે, દ્વાર સુધી જાય ‘ દેજો લાભ’ કહી પાછો વળે; સાહમ્મિવચ્છલ શ્રાદ્ધનુ કત્તવ્ય એવું પ્રવચને, નવકારના ગણનારને પણ બધું ઈમ શ્રાવક ગણે.૩૦૪
અઃ—હવે મુનિરાજ જ્યારે અન્નાદિ વ્હારીને (લઇને) પેાતાને ત્યાંથી જાય ત્યારે પણ શ્રાવકે વિનયને વિસારવા (ભૂલવા ) નિહ. અર્થાત્ તે વખતે પણ શ્રાવકે વિનય કરવાનું ભૂલવું નહિ. તેથી વિનય સાચવવાને ગુરૂ મહારાજની પાછળ ખારણાં સુધી મૂકવા ( વળાવવા ) જાય. અને ‘હે ગુરૂ મહારાજ ! લાભ દેજો ’ એ પ્રમાણે કહીને પછી ઘરમાં પાછે! જાય. એ પ્રમાણે ગુરૂ મહારાજને અન્નાદિનુ દાન આપ્યા પછી સાહ
૧ સાહમ્નિવલ એ પ્રાકૃત શબ્દ છે. અને તેને સંસ્કૃત શબ્દ સાધ્યુંમ વાત્સલ્ય છે. એમાં પેાતાના સમાન ધર્મવાળા જેએ હાય તેએ સાર્મિક અને તેમના પ્રત્યે વાત્સલ્ય એટલે અન્નાદિ દેવા વડે સત્કારાદિ વિનય જાળવવા, તે સાધક વાત્સલ્ય જાણવું,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org