________________
શ્રી ધ જાગરિકા
[ ૩૦૭ ]
ત્યાંથી ચ્યવીને ઉત્તમ મનુષ્ય ભવ પણ પામે છે. વળી ત્યાં આયુષ્ય પણ લાંબુ ભાગવે છે. તેનું અપમૃત્યુ ( અકસ્માત હાર્ટ ફેલ વગેરે વડે અકાલ મેાત) થતું નથી. તેનું વચન આય એટલે સર્વને માનવા ચેાગ્ય થાય છે. લક્ષ્મી અધિક પ્રમાણમાં વધે છે. તેનું સમ્યગ દર્શન નિર્મલ અને છે. એ પ્રમાણે એક વસતિદાન વડે પણુ ઘણાં ફૂલની પ્રાપ્તિ થાય છે, એ વસતિદાનની ખૂબી જાણવી. ૩૦૨.
હવે વસતિદાન આપનાર શ્રાવકાદિને એક (વસતિદાન) થી પ્રત્યક્ષ કયા લાભ થાય છે તે આ ગાથામાં જણાવે છે:મુનિરાજ આપે દેશના હાંશે વિચારે ધને, વળી ત્યાં રહીજ ભણાવતા ગુણવંત લાયક સાધુને એ લાભ પુષ્કલ હોય દેતાં વસતિ ભાવિક શ્રાદ્ધને, અન્નાદિથી એ દાન માટું ધન્ય એ ભુવનાદિને. ૩૦૩
અર્થઃ—જે સ્થાનમાં મુનિરાજનું રહેઠાણુ હાય,તે સ્થાનમાં રહીને મુનિરાજ ધર્મની દેશના આપે છે. જે સાંભળવાથી ઘણા લેાકેા પ્રતિબેાધ પામી ધર્મમાં જોડાય છે. તેમાં વસતિદાન કરનાર ભય જીવ નિમિત્ત કારણુ થય છે મુનિરાજ પણ તે સ્થાનમાં રહીને ઉમંગથી ધર્મના પાંચ પ્રકારના સ્વાધ્યાય કરી શકે છે. તથા ત્યાં રહેલા ગુરૂ મડુ રાજ ઉત્તમ ગુણવાળા ચેાગ્ય શિષ્યેને શાંતિપૂર્વક ભણાવી શકે છે.
૧ જુએ શ્રી ભગવતી સૂત્રમાં સ્વાધ્યાયાધિકાર. ત્યાં તે બાબત વિસ્તારથી વર્ણવી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org