________________
[ ૩૦૬ ]
શ્રી. વિજયપદ્મસૂરિજી કૃત
અવંતિ સુકુમાલે નલિની ગુલ્મ ઋદ્ધિ એહથી, ખારમે સ્વગે થયા સુર વંકચૂલ પણ એહુથી.૩૦૧
અર્થ:—સ્થાન દાતા એટલે મુનિરાજને રહેવાનું સ્થાન આપનાર ભવ્ય જીવેા પરભવમાં ઉત્કૃષ્ટ દેવની ઋદ્ધિને પામે છે. તેમાં પણ મહુદ્ધિ ક (મેટી ઋદ્ધિવાળ! ) દેવપણા ને, ઈન્દ્ર પણાને, ત્રાયસ્ક્રિશ દેવપણાને (ઈન્દ્રના ગુરૂ જેવા દેવપણાને) તથા! સામાનિક દેવપણાને (ઇન્દ્રના જેવી ઋદ્ધિવાળા દેવપણાને ) પામે છે. આ વસતિદાનના પ્રભાવથી અતિસુકુમાલ નલિનીગુલ્મ વિમાનની ઋદ્ધિને પામ્યા. તથા વંકચૂલ રાજકુમાર પણુ એ દાનથી બારમા અચ્યુત નામના દૈવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા. વળી પૂજ્યશ્રી સ્થૂલિભદ્ર મુનિને વસતિદાન આપનાર કાશ્યા વેશ્યા પણુ અપૂર્વ સુખને અને શ્રાવક ધર્મીને પામી છે. તથા જયન્તી નામની શ્રાવિકા પણુ મહાવીર પ્રભુના શિષ્યાને વસતિદાન આપવાથી અપૂર્વ સુખને પામી છે. ૩૦૧.
ગ્રંથકાર વસતિદાનનું વિશેષ ફળ જણાવે છે:
વસતિના દાયક ચવીને સ્વર્ગથી નર ભવ લહી, સુખ પૂર્ણ પામે દીધ જીવન તાસ અપમૃત્યુ નહી; આદેય વાકય વિશાલ લક્ષ્મી હાય નિ`લ દની, એકથી ફલ બહુ ખુબી એ જાણ્ વસતિ દાનની, ૩૦૨
અર્થ: -ગુરૂ મહારાજને રહેવાને સ્થાન આપનાર ભવ્ય શ્રાવકે સ્વર્ગનાં સુખ પામે છે એટલુંજ નહિ પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org