________________
[ ૩૦૪ ]
શ્રી વિજયપદ્મસુરિજી કૃત
હાય ? નજ હાય. વળી નિ નીયાના ઘરમાં સુવર્ણ ના મેઘની વૃષ્ટિ-વરસાદ થાય ? નજ થાય. તિમિરપૂર એટલે અંધકાર સમૂહથી ભરેલી તિમિસ્રા નામની ગુફામાં શું રત્નજડિત દીવેા હાય? નજ હાય. તેમ નિર્ભાગીના ઘરને વિષે શું મુનિરાજનું આગમન—હારવા આવવું થાય? નજ થાય. અથવા જે પુણ્યવાન હાય, જેના પુણ્યના ઉદય હેાય તેવા ભાગ્યવતને ત્યાંજ મુનિરાજનુ આવવુ થાય છે. ૨૮.
મુનિરાજને જોઇને શ્રાવકે કેવી ભાવના ભાવવી તે જણાવે છે:—
અણુગાર ગુણભંડાર ક્યાં? ગુણહીન હું ક્યાં બેઉમાં, તેવુ જ અંતર જેવું ખદ્યોત વિના તેજમાં, મુનિ ભક્તિના અવસર મળ્યા મનના મનોરથસવિ ફલ્યા, મલો ભવાભવ એ સુઅવસર પામનાર તરીગયા. ર૯૯ અઃ—ગુણભડાર એટલે ગુણુથી ભરેલા અણુગાર એટલે સાધુ ક્યાં ? અને ગુણુરહિત હું ક્યાં ? ( દેશિવરતિ શ્રાવકની વિશુદ્ધિથી સર્વવિરતિ સાધુની વિશુદ્ધિ અનંતગુણુ વધારે કહેલી છે) ખદ્યોતના એટલે આગીઆ કીડાના તેજમાં અને સૂર્ય ના તેજમાં જેટલુ લાંબુ આંતરૂ છે, તેટલું મારામાં અને સાધુમાં આંતરૂ છે. માટે આજે મને મુનિરાજની ભક્તિને સારે। અવસર મળ્યેા. તેથી મારા મનના બધા મને થ (ઈચ્છાએ ) આજે ફ્રન્યા છે. અને આવેશ ઉત્તમ અવસર ભવેાભવ મળજો. કારણ કે જેએને આવેા અવસર મળ્યા છે તેએ આ સંસાર સમુદ્ર એળંગી ગયા છે. અહીં સુપાત્રદાનને અધિકાર પૂરા કરવામાં આવે છે. ૨૯.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org