________________
શ્રી ધર્મ જારિકા
[ ૩૦૩ ]
ચપલ ધન મારૂં સફલ હું ભાગ્યશાલી શિરામણ, નરભવ ગણું સલાજ આજે હુ ધારા દીલ ઘણી. ૨૯૭ અ:-ડે શ્રાવકે ! આ સુપાત્રદાનની ભાવના હમેશાં આ પ્રમાણે ભાવજો. એટલે મને આવા સુપાત્રદાનના અવસર કયારે મળે? અને હું પણુ કયારે શુભ દાન આપું? તથા જ્યારે એવા પ્રસંગ મળે, ત્યારે આજે મને શ્રેષ્ઠ અવસર મળ્યે, માટે કાઈપણ જાતની ખામી રહી નથી. આ ચપળ ( એક ઠેકાણે સ્થિર નહિ રહેનારૂ હાવાથી) મારૂ ધન આજે સફળ થએલું માનુ છું. હું ભાગ્યશાળી પુરૂષામાં પણ શિરામિણ–મુકુટ જેવા થયા છું. આજે મારા મનુષ્ય ભવ સફળ થએલા હું માનુ છું. આજે મારા હૃદયમાં હર્ષોંની ધારા ઘણી વૃદ્ધિ પામી છે. મારા આનંદનો પાર રહ્યો નથી. એવા પ્રકારની ભાવના ભાવજો. ૨૯૭.
ઉત્તમ મુનિરાજરૂપી સુપાત્રનું આગમન (આવવું) નિભોગીને ત્યાં ન હાય, તે દૃષ્ટાંતા દઇને જણાવે છે:— શું હેાય ? મમાં કલ્પતરૂ માતંગ ધરમાં હિર કરી,
શુ હાય ? નિર્ધન ગેહ કંચન મેહુની વૃષ્ટિ ખરી; તિમિર પૂર ભરી તિમિસામાં રયણ દીપ હાય શું? આગમન તિમ મુનિરાજનુ નિર્વાંગીના ધર હાય શું? ૨૮
અર્થ:શું મરૂભૂમિમાં (મારવાડના રણમાં ) કલ્પવૃક્ષ હાય? અર્થાત્ નજ હાય. કારણ કે જ્યાં સામાન્ય વૃક્ષના પણ સંભવ નથી ત્યાં ઉત્તમ વૃક્ષની તે વાતજ શી ? વળી માતંગ એટલે ચ’ડાળના ઘરના આંગણે એરાવણુ હાથી શું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org