SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦૨ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત વળી સુપાત્ર દાનની ઉપર ખીજા દૃષ્ટાંત કહે છે: મૂલદેવ પામ્યા રાજ્ય મુનિને અડદ ભાવે આપતાં, સાળા અનેવી ક્ષીરથી સર્વાર્થના સુખ પામતા; કૃતપુણ્ય ખચકાતા દીએ શુભ દાનમુનિને હથી, રજ આંતરે રજ આંતરે પણ થાય સુખીયા પુણ્યથી. ર૯૬ અર્થ :-મુનિરાજને ભાવપૂર્વક અડદ વ્હારાવવાથી મૂલદેવને રાજ્યની પ્રાપ્તિ થઇ. તથા સાળા બનેવી જે ધન્યકુમાર તથા શાલિભદ્ર તેઓએ પૂર્વ ભવમાં સાધુને ક્ષીરખીરનું દાન આપીને સર્વાર્થસિદ્ધનુ ( દેવાનું સર્વોત્કૃષ્ટ સુખનું) સ્થાન મેળવ્યું. વળી ધૃતપુણ્ય (કયવન્ના ) શેઠે મુનિને ખુશી થઈને પણ ખચકાતા શુભ દાન આપ્યું તેથી તે પણ તે દાનના પુણ્યના યાગથી થાડા થાડા આંતરે પણ જરૂર સુખી થયા. એટલે વચમાં વચમાં ડું થાડુ દુ:ખ પછી ઘણું સુખ એવી રીતે ફલ પામ્યા. ૨૯૬. દાન ધર્મની બાબતમાં શ્રાવકે કેવી વિચારણા કરવી તે જણાવે છે: -- હૈશ્રાવકા! નિત ભાવજો આ દાન કેરી ભાવના, શુભ દાન દેઉં શ્રેષ્ઠ અવસર મુજ મલ્યા ન કશી મા; * ૧. આ બાબત ‘ ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર ' ના આધારે જણાવી છે. નિશ્ચયે કરી સમ્યકત્વ સહિત સયમ સાધક ભવ્યજીવોજ સર્વાસિદ્ધમાં આવી શકે. કારણ કે અભવ્ય મિથ્યાદષ્ટિ જીવો દેવલાકની અપેક્ષાએ નવ ચૈવેયકથી આગળ વધે જ નહિ. તે પણ દ્રવ્ય ચારિત્રનેાજ પ્રભાવ કહી શકાય. Jain Educationa International For Personal and Private Use Only ܝ www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy