________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૩૦૧ ]
ઉદયથી) સુબાહુની જેવા સુખ પામનાર બીજા નવ દૃષ્ટાન્તા પણ કહેલાં છે. ૨૯૪.
સુખવિપાકમાં કહેલા સુપાત્રદાન દેનારા ભવ્ય વાના નામ જણાવે છે:—
-
દાન દાયક ભદ્ર નદી ધનપતિ જિનદાસ એ, વરદત્ત વાસવ ભદ્રનદી પુજાત મહાખલ ચંદ્ર એ; શુભ પાત્ર દાન તણા પ્રતાપે પ્રથમની જિમ ચાદમે, ભવ મુક્તિ પામે ઇમ વિપાક શ્રુત વિષે અગીઆરમે. ર૫
અર્થ :—સુપાત્ર દાનના આપનાર ભદ્રનદી, ધનપતિ, જિનદાસ, વરદત્ત, વાસવ, ભદ્રનદી, સુજાત શેઠ, તથા મહાબલ અને મહાચદ્રકુમાર. એ દરેક જણ સુપાત્ર દાનના પ્રતાપથી પહેલા સુબાહુકુમારની જેમ ચૌદમે ભવે મેક્ષ પામશે એમ અગિરમ! વિપાકશ્રુતના સુખવિપાકમાં કહેલ છે. (એ બધાંનાં વિસ્તારપૂર્વકનાં દૃષ્ટાંત માટે વિષાકસૂત્ર સાંભળવું.) ૨૫.
૧. વિપાકસૂત્ર–એ અગીઆરમું અંગ છે. તેના એ શ્રુતસ્કંધે છે. એકમાં દાનાદિથી કયા જીવે સુખી થયા ? એ બીના દૃષ્ટાંત સહિત પૂજ્ય શ્રી તીર્થંકર અને ગણધર ભગવતે જણાવી છે. બીજા શ્રુત સ્કંધમાં હિંસાદિ પાપના કારણેા સેવવાથી કયા કયા જીવા દુઃખી થયા ? એ બીના જણાવી છે. શ્રાવકે ચિર કાલ સુખી જીવન ભાગવવા સુખના જ કારણાને સેવવા જોઇએ. પરંતુ ઉલટી પ્રવૃત્તિથી મુખ્ય ઇષ્ટ ફ્લ પામી શકાતું નથી. કહ્યું છે -ધર્મસ્ય મિશ્રૃતિ, ધર્મ नेच्छन्ति मानवाः ॥ फल नेच्छन्ति पापस्य पाप कुर्वन्ति માનવાઃ | ૐ ||
Jain Educationa International
"
For Personal and Private Use Only
www.jainelibrary.org